મારી દીકરી પર સામૂહિક બળાત્કાર પછી તેનું મર્ડર કરવામાં આવ્યું છે એવો દાવો કરીને બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ ફાઇલ કરી પિટિશન : સુશાંત સિંહ રાજપૂતની રહસ્યમય હત્યા પરથી પણ પડદો હટે એવી રજૂઆત સતીશ સાલિયને કરી છે યાચિકામાં
પેરન્ટ્સ સાથે દિશા સાલિયન
તેના પપ્પાએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કહ્યું કે મારી દીકરીએ આત્મહત્યા નહોતી કરી, ગૅન્ગરેપ કરીને તેનું મર્ડર કરવામાં આવ્યું હતું : આખા કેસની નવેસરથી CBI પાસે તપાસ કરાવવાની માગણી સાથે આદિત્ય ઠાકરે સામે ગુનો દાખલ કરવાની કરી ડિમાન્ડ



