સુપ્રીમ કોર્ટમાંથી ખૂબ જ ફટકાર ખાધા બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ઇલેક્ટોરલ બૉન્ડ્સને લગતી સિરિયલ નંબરો સાથેની વિગતો ચૂંટણીપંચને સોંપી દીધી હતી.
સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (ફાઈલ તસવીર)
સુપ્રીમ કોર્ટમાંથી ખૂબ જ ફટકાર ખાધા બાદ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ ઇલેક્ટોરલ બૉન્ડ્સને લગતી સિરિયલ નંબરો સાથેની વિગતો ચૂંટણીપંચને સોંપી દીધી હતી. આ ડેટાના કારણે બૉન્ડને ખરીદનારા ડોનર અને એને વટાવનારી રાજકીય પાર્ટી વિશેની તમામ જાણકારી મળી શકશે. ચૂંટણીપંચ આ જાણકારીને સાર્વજનિક કરશે.