વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેઃ CSMT અને પાલિકાની ઈમારતને રોશનીથી સજાવવામાં આવી
તસવીર સૌજન્યઃ એએનઆઈ
આજે વર્લ્ડ ચિન્ડ્રન્સ ડે છે. આ નિમિત્તે વિશ્વમાં વિવિધ જગ્યાએ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં પણ વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેની ઝલક જોવા મળી હતી.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) અને પાલિકાની ઈમારતને અને દિલ્હીના કુતુબ મિનારને પણ વર્લ્ડ ચિલ્ડ્રન ડે નિમિત્તે બ્લુ લાઈટથી સજાવવામાં આવી હતી.
ADVERTISEMENT
Mumbai: Chhatrapati Shivaji Maharaj Terminus railway station (CSMT) & Municipal Corporation Building illuminated on World Children's Day today. #Maharashtra pic.twitter.com/uOCqRaqiSh
— ANI (@ANI) November 20, 2020
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન (CSMT) અને પાલિકાની ઈમારતને રોશનથી સજાવવામાં આવી હતી.
Delhi: Qutub Minar illuminated with blue lights on World Children's Day. pic.twitter.com/6fNLPOlRsz
— ANI (@ANI) November 20, 2020
ઉપરાંત દિલ્હીના કુતુબ મિનારને પણ વર્લ્ડ ચિલ્ડ્રન ડે નિમિત્તે બ્લુ લાઈટથી સજાવવામાં આવી હતી.

