મુંબઈમાં ફરી એક આગની ઘટના ઘટી છે. મલાડમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે.
તસવીર: સમીર માર્કન્ડે
આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મલાડ(Malad)માં ફરી એક વાર ભીષણ આગ લાગી છે. મલાડ (Malad Fire)ના કુરાર ગામ પાસેની ઝૂંપડપટ્ટીમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ફાયર કર્મીઓ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો છે.
આ ઘટના મામલે અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે.
ADVERTISEMENT
#Watch | #MiddayNews
— Mid Day (@mid_day) February 13, 2023
Fire breaks at Kurar Village, Malad east, Mumbai
Video: @sameer_markande #Mumbai #Fire #Malad #MumbaiCity pic.twitter.com/nhpZM4pFDL
મુંબઈ ફાયર બ્રિગેડે તેને લેવલ 2 ની આગ જાહેર કરી છે. BMC અધિકારીના જણાવ્યા અનુસાર આગ 50-100 ઝૂંપડાઓમાં જ સીમિત છે.