આખો રસ્તો ફેરિયાઓ કવર કરી લેતા હોવાથી બેસ્ટને પણ આ રસ્તેથી બસ લઈ જવામાં તકલીફ પડતી હોય છે.
તસવીર : નિમેશ દવે
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલી ભાજીગલીમાં ફેરિયાઓના ત્રાસને લીધે વાહનોની અવરજવર પણ ન થતી હોવાથી એની મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ્સે નોંધ લીધા બાદ ગઈ કાલે સ્થાનિક વૉર્ડ-ઑફિસે હંમેશાં ફેરિયાઓથી ઊભરાતા આ રસ્તાને ફેરિયામુક્ત કરી દીધો હતો. આખો રસ્તો ફેરિયાઓ કવર કરી લેતા હોવાથી બેસ્ટને પણ આ રસ્તેથી બસ લઈ જવામાં તકલીફ પડતી હોય છે.