‘મિડ-ડે’એ ૨૨ જાન્યુઆરીએ રામોત્સવના દિવસે બોરીવલી-વેસ્ટમાં ત્રણ સ્થળની મુલાકાત લીધી ત્યારે એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો ને રામરાજ આવ્યું હોવાનું લાગ્યું હતું.
બોરીવલીમાં એસ.વી. રોડ પર ૨૨ જાન્યુઆરીએ હૉકર્સ નહોતા, પણ ગઈ કાલે ફરી તેમણે અડિંગો જમાવ્યો હતો: નિમેશ દવે
‘મિડ-ડે’એ ૨૨ જાન્યુઆરીએ રામોત્સવના દિવસે બોરીવલી-વેસ્ટમાં ત્રણ સ્થળની મુલાકાત લીધી ત્યારે એક પણ ફેરિયો જોવા મળ્યો નહોતો ને રામરાજ આવ્યું હોવાનું લાગ્યું હતું, પરંતુ ગઈ કાલે ‘મિડ-ડે’ ત્યાં પહોંચ્યું તો જોયું કે તેમણે મોટી સંખ્યામાં રસ્તા પર ફરી અડ્ડો જમાવ્યો છે