Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ પ્રવાસીઓમાં સુપરહિટ

મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ પ્રવાસીઓમાં સુપરહિટ

03 April, 2024 07:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એપ્રિલ-મેનું બુકિંગ ફુલ હોવાથી ટ્રેનને ૮ને બદલે ૧૬ ડબ્બાની કરવાની ડિમાન્ડ

મુંબઈ-ગોવા માટે વંદે ભારત એક્સપ્રેસ

મુંબઈ-ગોવા માટે વંદે ભારત એક્સપ્રેસ


મુંબઈગરાઓ એપ્રિલ અને મે મહિનામાં બાળકોને વેકેશનની રજાઓ પડતાં બહારગામ ફરવા નીકળી જતા હોય છે, એમાં તેમનું એક ફેવરિટ ડેસ્ટિનેશન ગોવા પણ છે. મુંબઈ-ગોવા માટે વંદે ભારત એક્સપ્રેસનું બુકિંગ બે મહિના માટે ફુલ થઈ ગયું છે. એ ટ્રેન જે હાલ ૮ ડબ્બાની છે એને ૧૬ ડબ્બાની કરવા માગ ઊઠી છે.


ગોવા માટેની વંદે ભારત ૧૬ ડબ્બાની કરવાની માગ બાબતે સેન્ટ્રલ રેલવે શું પગલાં લઈ રહી છે એ જાણવા સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO) સ્વપ્નિલ નીલાનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડેને’ કહ્યું હતું કે ‘હા, અમને આ માટેની રિક્વેસ્ટ મળી છે અને અમે પણ એ બાબતે રેલવે બોર્ડને જણાવ્યું છે. અમે ૧૬ ડબ્બાની રેક આપવામાં આવે એવી ડિમાન્ડ મૂકી છે. જ્યારે અમને એ વધારાની રેક મળશે ત્યારે જ આ શક્ય બની શકશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK