Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભાની ચૂંટણીમાં વિધાન પરિષદના ૬ સભ્ય ચૂંટાઈ આવ્યા

વિધાનસભાની ચૂંટણીમાં વિધાન પરિષદના ૬ સભ્ય ચૂંટાઈ આવ્યા

Published : 25 November, 2024 12:02 PM | Modified : 25 November, 2024 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૪ તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે વિધાન પરિષદના ૧-૧ સભ્યને ઉતાર્યા હતા.

અજિત પવાર, એકનાથ શિંદે

અજિત પવાર, એકનાથ શિંદે


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૪ તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે વિધાન પરિષદના ૧-૧ સભ્યને ઉતાર્યા હતા. આ તમામ નેતાઓ ચૂંટાઈ આવ્યા છે. આથી નવી સરકારની સ્થાપના થયા બાદ આ બેઠકોમાં અસંતુષ્ટોને સ્થાન આપવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. BJPએ વિધાન પરિષદના સભ્ય ચંદ્રશેખર બાવનકુળે, ગોપીચંદ પડળકર, રમેશ કરાડ અને પ્રવીણ દટકેને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી આપી હતી. આવી જ રીતે એકનાથ શિંદેએ આમશ્યા પાડવી અને અજિત પવારે રાજેશ વિટેકરને વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ તમામનો વિજય થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK