Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાબા સિદ્દીકી મર્ડરકેસના આરોપીઓ સામે લુક આઉટ નોટિસ

બાબા સિદ્દીકી મર્ડરકેસના આરોપીઓ સામે લુક આઉટ નોટિસ

Published : 18 October, 2024 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસને શંકા છે કે ધરપકડથી બચવા આરોપીઓ વિદેશ નાસી જઈ શકે છે

બાબા સિદ્દીકી મર્ડરકેસના આરોપીઓ

બાબા સિદ્દીકી મર્ડરકેસના આરોપીઓ


બાબા સિદ્દીકીની શનિવારે રાતે હત્યા કરીને ભાગી ગયેલા આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા અને અન્ય બે આરોપીઓ શુભમ લોણકર અને ઝીશાન અખ્તર સામે ગઈ કાલે પોલીસે લુક આઉટ નોટિસ ઇશ્યુ કરી છે. પોલીસને શંકા છે કે ધરપકડથી બચવા આરોપીઓ વિદેશ નાસી જઈ શકે છે. શિવાએ બાબા સિદ્દીકી પર કરેલા ફાયરિંગમાં તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે પુણેના શુભમ લોણકર પર હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હોવાનો આરોપ છે અને પંજાબના ઝીશાન અખ્તરે પણ આ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે બહાર રહીને બાબા સિદ્દીકીની માહિતી અન્ય આરોપીઓને પૂરી પાડતો હતો અને લૉજિસ્ટિક સપોર્ટ આપવામાં પણ તેણે ગોઠવણ કરી આપી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK