અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણીરૂપે સોશ્યલ યુથ ફાઉન્ડેશન દ્વારા બોરીવલીમાં રવિવારે ૨૨ ડિસેમ્બરે કરવામાં આવે છે.
ગીતા રબારી
ભારતરત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણીરૂપે સોશ્યલ યુથ ફાઉન્ડેશન દ્વારા બોરીવલીમાં રવિવારે ૨૨ ડિસેમ્બરે સાંજે ગીતા રબારીના લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળ: વીર સાવરકર ઉદ્યાન, ટીપીએસ રોડ, બોરીવલી-વેસ્ટ. સમય: સાંજે ૬ વાગ્યે.