Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હજી બે દિવસ સામાન્યથી વધુ ગરમી લાગશે

હજી બે દિવસ સામાન્યથી વધુ ગરમી લાગશે

06 April, 2024 11:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યારે ત્રણેક ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે સામાન્યથી વધુ ગરમી અનુભવાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે બપોરના સામાન્ય કરતાં સહેજ વધુ એટલે કે ૨.૭ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું, પરંતુ એની સામે સખત ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૫.૮ ડિગ્રી અને કોલાબામાં ૩૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે સાંતાક્રુઝમાં ૩૩ ડિગ્રી તો કોલાબામાં ૨૯ ડિગ્રી ગરમી રહેતી હોય છે. એની સામે અત્યારે ત્રણેક ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે સામાન્યથી વધુ ગરમી અનુભવાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2024 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK