તેરી વજહ સે મેરે આદમી કો ચલાન ભરના પડા, તેરે કો તો ઇધર હી ખતમ કર દૂંગા
આરોપી મહેન્દ્ર ઉર્ફે ચેમ્બુર અન્ના
ડૉ. શ્રીપાલ શાહે ચેમ્બુરમાં પોતાના ક્લિનિકની બહાર કાર ઊભી રાખનારની ફરિયાદ કરી તો કારમાલિકના તડીપાર ફ્રેન્ડે ડૉક્ટરને ધમકી આપીને દંડના ૨૨૦૦ રૂપિયા ઝૂંટવી લીધા અને ક્લિનિકમાં નુકસાન પણ કર્યું: પોલીસે આરોપીની ધરપકડ કરી