Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચેમ્બુરમાં કારમાંથી ઝડપાયા ૩૦ લાખ રૂપિયા રોકડા

ચેમ્બુરમાં કારમાંથી ઝડપાયા ૩૦ લાખ રૂપિયા રોકડા

Published : 27 October, 2024 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ સમયે બે વ્યક્તિ કારમાં હાજર હતી. તેઓ આ રકમ બાબતે કોઈ સંતોષકારક જવાબ નહોતી આપી શકી

ફ્લાઇંગ સ્ક્વૉડ

ફ્લાઇંગ સ્ક્વૉડ


વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે ચેમ્બુર-વેસ્ટમાં ઘાટકોપર-માહુલ રોડ પર રવિ પેટ્રોલ-પમ્પ પાસે એક કારની ફ્લાઇંગ સ્ક્વૉડે શુક્રવારે રાત્રે તપાસ કરી તો એમાંથી ૩૦ લાખ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. કારનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એમાંથી ૫૦૦ રૂપિયાની ચલણી નોટનાં ૬૦ બંડલ મળી આવ્યાં હતાં. એ સમયે બે વ્યક્તિ કારમાં હાજર હતી. તેઓ આ રકમ બાબતે કોઈ સંતોષકારક જવાબ નહોતી આપી શકી એટલે તેમની સામે તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધીને રકમ જપ્ત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK