Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પ્રિયજનોને બચાવવા પોતાનું અંગ દાનમાં આપી દેનારા ઉદાર ઑર્ગન-ડોનર્સનું થશે સન્માન

પોતાના પ્રિયજનોને બચાવવા પોતાનું અંગ દાનમાં આપી દેનારા ઉદાર ઑર્ગન-ડોનર્સનું થશે સન્માન

Published : 30 November, 2024 09:01 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ભારતભરમાંથી અંગદાન કરનારા અને અંગદાન પામનારા બન્ને પ્રકારના લોકો જુદી-જુદી રમતોમાં ભાગ લેશે

ઑર્ગન-ડોનર્સના સન્માનની ગયા વર્ષની એક ઝલક.

ઑર્ગન-ડોનર્સના સન્માનની ગયા વર્ષની એક ઝલક.


નર્મદા કિડની ફાઉન્ડેશન દ્વારા ૨૭મો ઑર્ગન ડોનર્સ ડે આજે ઊજવાશે જેમાં ગયા વર્ષે અંગદાન કરનારા જીવિત લોકો અને અંગદાન કરનારા મૃત લોકોના પરિવારોનું સન્માન થશે. આ ઉપરાંત રવિવારે ૧૭મી નૅશનલ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સની ઉજવણી થશે જેમાં ભારતભરમાંથી અંગદાન કરનારા અને અંગદાન પામનારા બન્ને પ્રકારના લોકો જુદી-જુદી રમતોમાં ભાગ લેશે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

30 November, 2024 09:01 AM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK