Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ૧૨ કાચબા પકડાયા

બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ૧૨ કાચબા પકડાયા

Published : 06 November, 2024 11:08 AM | Modified : 06 November, 2024 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવારે બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ટિફિન-બૉક્સમાં પૅક કરેલા અને ગેરકાયદે લવાયેલા ૧૨ કાચબા પકડાયા હતા

ટિફિન-બૉક્સમાં પૅક કરેલા ૧૨ કાચબા પકડાયા

ટિફિન-બૉક્સમાં પૅક કરેલા ૧૨ કાચબા પકડાયા


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવારે બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ટિફિન-બૉક્સમાં પૅક કરેલા અને ગેરકાયદે લવાયેલા ૧૨ કાચબા પકડાયા હતા. આ ટિફિન-બૉક્સ તેમણે તેમની બૅગમાં ખાવાની વસ્તુઓના બૉક્સ સાથે છુપાવ્યાં હતાં. ઍરલાઇન્સનો સંપર્ક કરી એ ૧૨ કાચબાને ફરી બૅન્ગકૉક ડીપૉર્ટ કરવાની ગોઠવણ કરાઈ હતી, જ્યારે બન્ને આરોપી પ્રવાસીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK