ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સંગઠન પર મંગળવારે મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો પેજર્સ દ્વારા વિસ્ફોટ થયા હતા. ૯ લોકોનું મૃત્યુ અને ૩ હજારથી વધુ સભ્યોને ગંભીર ઇજા પહોંચાડનાર આ હુમલામાં ઇઝરાયલની સીક્રેટ એજન્સિ મોસાદનો હાથ પણ માનવામાં આવી રહયો છે. અહીં મહત્વની વાત એ છે કે વર્ષો સુધી મેસેજ માટે વપરાતા પેજરમાં એકજ સમયે વિસ્ફોટ થવું કેવી રીતે શક્ય છે? જાણવા જુઓ આખો વિડિયો.