ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 21 નવેમ્બર, 2024 ના રોજ ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સામે ધરપકડનું વોરંટ જાહેર કર્યું. ICC એ ઇઝરાયલના વડા પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન માટે ગાઝામાં નાગરિકો સામે `યુદ્ધ અપરાધો`નો આરોપ મૂકતા ધરપકડ વોરંટ જાહેર કર્યું. ICCની કાર્યવાહી બાદ, ઇઝરાયેલના PM નેતન્યાહુએ ICCના ધરપકડ વોરંટને રદિયો આપ્યો હતો અને તેને "ઇઝરાયલ વિરોધી નિર્ણય" તરીકે ગણાવતાં તેને "વિરોધી" કહ્યો હતો.