ઈઝરાયેલે 21 નવેમ્બરે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. મુંબઈ આતંકવાદી હુમલાના 15માં વર્ષ નિમિત્તે લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે ભારત સરકારની કોઈપણ ઔપચારિક વિનંતી વિના સ્વતંત્ર રીતે આમ કર્યું છે.