Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > મેલોની સાથે મિટીંગ, ફોટો માટે સેન્ટર સ્ટેજ... G7 સમિટમાં પીએમ મોદીની હાઈલાઈટ્સ

મેલોની સાથે મિટીંગ, ફોટો માટે સેન્ટર સ્ટેજ... G7 સમિટમાં પીએમ મોદીની હાઈલાઈટ્સ

15 June, 2024 03:35 IST | Rome

પીએમ મોદીએ ઇટલીની સફળ મુલાકાતની હાઈલાઈટ્સ શેર કરી છે. ત્રણ દિવસીય ગ્રૂપ ઓફ સેવન - G7 સમિટ ૧૩થી ૧૫ જૂન દરમિયાન યોજાઈ હતી. આચમેગા ઈવેન્ટ માટે વિશ્વના નેતાઓ ઈટાલી પહોંચ્યા હતા. ઇટાલિયન પીએમ મેલોનીના આમંત્રણ પર ભારતે પણ આઉટરીચ રાષ્ટ્ર તરીકે સમિટમાં ભાગ લીધો હતો. PM મોદીનો દબદબો ઇટલીમાં પણ જોવા મળ્યો હતો કારણકે, તેમણે G7 લીડર્સ સમિટ ફેમિલી ફોટોમાં કેન્દ્રમાં સ્થાન લીધું હતું.

15 June, 2024 03:35 IST | Rome

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK