ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ 23 જૂને વોશિંગ્ટન ડીસી, યુએસમાં PM મોદીને મળ્યા હતા. પિચાઈએ PM મોદીની તેમની `ડિજિટલ ઈન્ડિયા` પહેલ માટે પ્રશંસા કરી હતી. આ પહેલા ગૂગલના સીઈઓએ પીએમ મોદી અને યુએસ પ્રેસિડેન્ટ બાઈડનની અધ્યક્ષતામાં ભારતીય અને અમેરિકન બિઝનેસ લીડર મીટિંગમાં હાજરી આપી હતી.