બેનાં મૃત્યુ, ૧૮ ઘાયલ તસવીર સૌજન્ય : એજન્સી અમેરિકાના સાઉથ કૅલિફૉર્નિયામાં સિંગલ એન્જિન ધરાવતું વિમાન એક કમર્શિયલ બિલ્ડિંગ સાથે અથડાતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૧૮ જણ ઘાયલ થયા હતા.