Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાને ઇઝરાયલ પર કર્યો અટૅક ૧૦૦થી વધારે મિસાઇલો છોડી

ઈરાને ઇઝરાયલ પર કર્યો અટૅક ૧૦૦થી વધારે મિસાઇલો છોડી

Published : 02 October, 2024 04:42 PM | Modified : 02 October, 2024 05:27 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈરાન સમર્થિત લેબૅનનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલમાં તેલ અવિવ પાસે આવેલા મોસાદના મુખ્યાલય અને ગ્લીગોટમાં મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટના બેઝ પર ફાદી-૪ નામનાં રૉકેટ છોડ્યાં હતાં. 

ઈરાને ઇઝરાયલ પર ૧૦૦થી વધારે મિસાઇલ છોડી

ઈરાને ઇઝરાયલ પર ૧૦૦થી વધારે મિસાઇલ છોડી


ગઈ કાલે મોડી રાતે ઈરાને ઇઝરાયલ પર ૧૦૦થી વધારે મિસાઇલ છોડી હતી અને ઇઝરાયલને ચેતવણી આપી હતી કે જો તેમના પર હુમલો કરવામાં આવશે તો એનાં બહુ જ ગંભીર પરિણામ આવશે. બીજી બાજુ, ઇઝરાયલે એના નાગરિકોને બંકરમાં જતા રહેવાની સૂચના આપી હતી. ભારતીય દૂતાવાસે પણ ઇઝરાયલમાં રહેતા ભારતીયોને સતર્ક અને ઇઝરાયલે બહાર પાડેલા સેફ્ટી પ્રોટોકૉલનું પાલન કરવા કહ્યું હતું. હુમલો કર્યા બાદ ઈરાને સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું હતું કે આ હુમલો ઇસ્માઇલ હાનિયા અને સૈયદ હસન નસરુલ્લાહની મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.

આ પહેલાં ઈરાન સમર્થિત લેબૅનનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલમાં તેલ અવિવ પાસે આવેલા મોસાદના મુખ્યાલય અને ગ્લીગોટમાં મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટના બેઝ પર ફાદી-૪ નામનાં રૉકેટ છોડ્યાં હતાં. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

02 October, 2024 05:27 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK