બૅસ્ટિલ-ડે તરીકે જાણીતો ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે ૧૪ જુલાઈએ સેલિબ્રેટ થાય છે.
પૅરિસમાં ગઈ કાલે આગામી બૅસ્ટિલ-ડે પરેડ માટે ઇન્ડિયન અને ફ્રેન્ચ ઍર ફોર્સનાં રાફેલ્સે પર્ફેક્ટ તાલમેલ માટે રિહર્સલ કર્યું હતું.
પૅરિસમાં ગઈ કાલે આગામી બૅસ્ટિલ-ડે પરેડ માટે ઇન્ડિયન અને ફ્રેન્ચ ઍર ફોર્સનાં રાફેલ્સે પર્ફેક્ટ તાલમેલ માટે રિહર્સલ કર્યું હતું. બૅસ્ટિલ-ડે તરીકે જાણીતો ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે ૧૪ જુલાઈએ સેલિબ્રેટ થાય છે.