Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હિઝબુલ્લાએ ઇઝરાયલ પર છોડી ૧૦૦ મિસાઇલ, કોઈ જાનહાનિ નહીં

હિઝબુલ્લાએ ઇઝરાયલ પર છોડી ૧૦૦ મિસાઇલ, કોઈ જાનહાનિ નહીં

Published : 21 October, 2024 11:18 AM | Modified : 21 October, 2024 11:42 AM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે ફાયરફાઇટર્સ જંગલોમાં પડેલી મિસાઇલોથી લાગેલી આગ બુઝાવી રહ્યા છે

હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલના ઉત્તરીય ભાગ પર ૧૦૦ મિસાઇલ છોડી હતી

હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલના ઉત્તરીય ભાગ પર ૧૦૦ મિસાઇલ છોડી હતી


હિઝબુલ્લાએ ગઈ કાલે ઇઝરાયલના ઉત્તરીય ભાગ પર ૧૦૦ મિસાઇલ છોડી હતી, પણ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું હતું કે ફાયરફાઇટર્સ જંગલોમાં પડેલી મિસાઇલોથી લાગેલી આગ બુઝાવી રહ્યા છે. આ પહેલાં ઇઝરાયલે લેબૅનનની રાજધાની બૈરુતની દક્ષિણે આવેલા વિસ્તારમાં હિઝબુલ્લાની ઑફિસમાં હુમલો કરીને ત્રણ કમાન્ડરોનો ખાત્મો બોલાવી દીધો હતો. એમાં ઇલ્હાગ અબ્બાસ સલામેહ, રાચા અબ્બાસ ઇચા અને અહમદ અલી હાસિનનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 11:42 AM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK