Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મસ્કે ટ્વિટરનાં ‘ડાર્કેસ્ટ સીક્રેટ્સ’ બહાર લાવવાની હિન્ટ આપી

મસ્કે ટ્વિટરનાં ‘ડાર્કેસ્ટ સીક્રેટ્સ’ બહાર લાવવાની હિન્ટ આપી

Published : 12 December, 2022 11:18 AM | IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મસ્કે લખ્યું કે ટ્વિટર સોશ્યલ મીડિયા કંપની અને ક્રાઇમ સીન બન્ને છે

ઈલોન મસ્ક (ફાઇલ તસવીર)

ઈલોન મસ્ક (ફાઇલ તસવીર)


લૉસ ઍન્જલસ (એ.એન.આઇ.) : ટ્વિટરના સીઈઓ ઇલૉન મસ્કે વધુ એક વખત ગૂઢ ‘ટ્વીટ્સ’ની સિરીઝથી ટ્વિટર-યુઝર્સમાં હલચલ મચાવી દીધી છે. મસ્કે લખ્યું કે ટ્વિટર સોશ્યલ મીડિયા કંપની અને ક્રાઇમ સીન બન્ને છે. એ પછી ટેસ્લાના માલિકે એક મીમ શૅર કર્યું હતું, જેમાં કબર પાસેનો પથ્થર જોવા મળ્યો હતો અને એના પર ‘ટ્વિટરના ડાર્કેસ્ટ સીક્રેટ્સ’નું લખાણ હતું. 






યુઝર્સે એના પર કમેન્ટ્સ કરીને આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વધુ ટ્રાન્સપરન્સી લાવવા બદલ સ્પેસએક્સના સીઈઓની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે ‘આ એક્સપોઝની સીઝન છે. પ્લીઝ, એ તમામને એક્સપોઝ કરો.’ 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 11:18 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK