અમેરિકામાં તેમણે યુનિવર્સિટી ઑફ ઍરિઝોનામાંથી રીટેલિંગ અને કન્ઝ્યુમર સાયન્સમાં ફરી માસ્ટર્સ કર્યું
ડૉ. મિનિતા સંઘવી, તેમનાં વાઇફ અને તેમણે દત્તક લીધેલું ઇન્ડિયન-અમેરિકન બાળક.
અમેરિકાની સેનેટની ચૂંટણી લડી રહેલાં ડૉ. મિનિતા સંઘવી જીતી જશે તો ન્યુ યૉર્ક સ્ટેટ સેનેટમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનશે : LGBTQ સમુદાયનાં પહેલાં સદસ્ય હશે જે આટલા ઉચ્ચ હોદ્દા પર ચૂંટાઈને આવશે : માનવ-અધિકાર માટે સદા લડત આપતાં ડૉ. મિનિતા સંઘવી લેખિકા અને શિક્ષણવિદ પણ છે