Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાના સૅન ઍન્ટોનિયોમાં થાય છે ઇન્ડિયન સ્ટાઇલ ગ્રૅન્ડ દિવાલી સેલિબ્રેશન

અમેરિકાના સૅન ઍન્ટોનિયોમાં થાય છે ઇન્ડિયન સ્ટાઇલ ગ્રૅન્ડ દિવાલી સેલિબ્રેશન

Published : 05 November, 2024 12:32 PM | Modified : 05 November, 2024 12:34 PM | IST | San Antonio
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ગયા અઠવાડિયે નોખી-અનોખી રીતે દિવાળીની ઉજવણી થઈ, પણ એમાં અમેરિકાનું સૅન ઍન્ટોનિયો થોડું અલગ પડી જાય છે

સૅન ઍન્ટોનિયામાં દિવાળીની ઉજવણી

લાઇફ મસાલા

સૅન ઍન્ટોનિયામાં દિવાળીની ઉજવણી


જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં ગયા અઠવાડિયે નોખી-અનોખી રીતે દિવાળીની ઉજવણી થઈ, પણ એમાં અમેરિકાનું સૅન ઍન્ટોનિયો થોડું અલગ પડી જાય છે. અહીં આર્નેસન રિવર થિયેટર પાસે અદ્ભુત નઝારો ક્રીએટ થાય છે. છેલ્લાં પંદર વર્ષથી અહીં ઇન્ડિયન થિયેટર અને આર્ટની સાથે ભારતીય તહેવારોની ઉજવણી પણ પરંપરાગત રીતે થાય છે.




આ વખતે રિવરમાં ભારતનાં વિવિધ રાજ્યોના ફ્લોટ્સનું વૉક થયું હતું. ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો ઉપરાંત કેટલીક થીમ બેઝ્ડ હૉલિડી ફ્લોટ્સ પણ નીકળી હતી.


રાતે નદીના પ્રવાહમાં સેંકડો દીવડા તરતા મૂકવામાં આવ્યા હતા અને ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સના પર્ફોર્મન્સે મિની ભારત ઊભું કરી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2024 12:34 PM IST | San Antonio | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK