હમાસ ફરી હુમલો કરે તો એનો જડબાતોડ જવાબ આપી શકાય એ માટે ઇઝરાયલની ન્યુઝ ચૅનલની ઍન્કલ સાથે રિવૉલ્વર રાખે છે.
ન્યુઝ સાથે ગન પાવર
હમાસ ફરી હુમલો કરે તો એનો જડબાતોડ જવાબ આપી શકાય એ માટે ઇઝરાયલની ન્યુઝ ચૅનલની ઍન્કલ સાથે રિવૉલ્વર રાખે છે. ઇઝરાયલની જમણેરી વિચારધારા ધરાવતી ચૅનલ-14ની ઍન્કર લાઇટેલ શેમેશ પોતાની ચૅરની સાવ કોર પર બેસે છે અને તેના પૅન્ટમાં પાછળ ગન ખોસેલી છે. આ ફોટો અત્યારે નેટ પર ભારે વાઇરલ થયો છે.