વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાએ 15 નવેમ્બરે ન્યુઝીલેન્ડને હરાવીને ICC CWC ફાઇનલમાં પહોંચી છે. મોસ્ટ અવેઇટેડ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારત ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હોવાથી અમદાવાદમાં હોટેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...