ગુજરાતના જામનગરમાં ભારે વરસાદને કારણે એક બ્રિજનો ભાગ ધોવાઈ ગયો છે. સર પી.એન. રોડ પર આવેલા પુલનો એક ભાગ તૂટી ગયો છે. ભારે વરસાદને લીધે પડાણાથી ચાંગા પાટિયાને જોડતો રસ્તો બંધ છે.
29 August, 2024 07:15 IST | Jamnagar