ચક્રવાત ‘બિપરજૉય’એ 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કર્યા પછી, ભારે વિનાશ જોવા મળ્યો હતો. જોરદાર ફૂંકાતા પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો અને મકાનોને નુકસાન થયું છે. રાજ્યના અનેક શહેરોમાં વીજ પ્રવાહ ખંડિત થયો હતો.