ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 12 ઑક્ટોબરના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના નવા કેમ્પસના ભૂમિપૂજનમાં ભાગ લીધો હતો. NIMCJનું નવું આધુનિક કેમ્પસ અમદાવાદના કાઠવાડા વિસ્તારમાં બનવાનું છે.

12 October, 2024 06:19 IST | Ahmedabad
ADVERTISEMENT