આજે આપણે નૅશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઊજવી રહ્યા છીએ ત્યારે કચ્છમાં યોજાઈ રહ્યાં છે અનોખાં લગ્ન- મંડપની સજાવટ ગાયના છાણથી, ભોજનમાં ગાયનાં દૂધ-ઘી સહિતની વસ્તુઓનો તથા ગૌઆધારિત ખેતીથી પકવેલાં અનાજ અને શાકભાજીનો ઉપયોગ : રસોઇયાઓ નિર્વ્યસની
મેઘજી હીરાણી, તેમનાં માતા પુરબાઈ, ધર્મપત્ની હિરલબહેન, દીકરી દીપિકા અને બે પુત્ર રાહુલ તથા નિકુંજ.
કચ્છના નાની નાગલપર ગામે આજે યોજાઈ રહેલો લગ્નપ્રસંગ સંપૂર્ણપણે ગૌઆધારિત: પ્રકૃતિના જતન અને સંવર્ધનની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિને અનુસરીને થશે ઉજવણી