સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કેસના દોષીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને જે કમેન્ટ કરી હતી એ દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી.
સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)
બિલ્કિસબાનુ કેસમાં ગુજરાત સરકારને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ કેસના દોષીઓને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને જે કમેન્ટ કરી હતી એ દૂર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરેલી રિવ્યુ પિટિશન ફગાવી દીધી હતી.