Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોદીના કટઆઉટને ત્રણ તોલા સોનાની શિવલિંગની રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હિન્દુ-મુસ્લિમ બહેનોએ

મોદીના કટઆઉટને ત્રણ તોલા સોનાની શિવલિંગની રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હિન્દુ-મુસ્લિમ બહેનોએ

Published : 30 August, 2023 09:30 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોદીના કટઆઉટને ત્રણ તોલા સોનાની શિવલિંગની રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હિન્દુ-મુસ્લિમ બહેનોએ

મોદીના કટઆઉટને રાખડી બાંધતી બહેનો

મોદીના કટઆઉટને રાખડી બાંધતી બહેનો


અમદાવાદમાં ગઈ કાલે રક્ષાબંધનના તહેવારની પૂર્વસંધ્યાએ હિન્દુ અને મુસ્લિમ સમાજની બહેનોએ શહેરના જમાલપુર વિસ્તારમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને એના હાથ પર ત્રણ તોલા સોનાની શિવલિંગની રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.


ગુજરાત બીજેપીના લઘુમતી મોરચાના ભૂતપૂર્વ મહામંત્રી રઉફ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રાવણ માસમાં રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી ત્રિશૂળમાં ડાયમન્ડ જડીને તેમ જ શિવલિંગમાં નંદી મૂકીને ત્રણ તોલા સોનામાંથી રૂદ્રાક્ષની રાખડી બનાવી હતી. આ રાખડીની કિંમત ૧,૮૦,૦૦૦ રૂપિયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધીને મહિલાઓ ખુશ થઈ હતી અને રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2023 09:30 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK