અમદાવાદની હવા થઈ પ્રદૂષિત, એર ક્વૉલિટી ઈન્ડેક્સ સતત થઈ રહ્યો છે ખરાબ
અમદાવાદમાં પ્રદૂષણની માત્રામાં વધારો
રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં વરસાદ પડ્યો છે, જેની સાથે ધૂળિયું વાતાવરણ સર્જાયું છે. હવામાં પ્રદૂષણની માત્રામાં ખૂબ જ વધારો થયો છે. ધૂળના રજકણો વધતા એર ક્વૉલિટી ઈન્ડેક્સ સતત નીચે જઈ રહ્યો છે. પીરાણા, રાયખડ, બોપલ નવરંગપુરામાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. શહેરનો એર ક્વૉલિટી ઈન્ડેકસ 512 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં પ્રદૂષણની માત્રા વધી
ADVERTISEMENT
વિસ્તાર | એર ક્વૉલિટી ઈન્ડેક્સ |
નવરંગપુરા | 579 |
પીરાણા | 659 |
રાયખડ | 675 |
ચાંદખેડા | 733 |
બોપલ | 424 |
લખવાડા | 705 |
ગિફ્ટ સિટી |
800 |
આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ મોસમના બદલાયેલા મિજાજની તસવીરો