અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસ કૉન્સ્ટેબલને પત્ની સહિત ત્રણ વર્ષની બાળકી સાથે કૂદીને જીવન ટૂંકાવી દીધું છે. આકસ્મિક મોતની ઘટનાનો કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસ કૉન્સ્ટેબલને પત્ની સહિત ત્રણ વર્ષની બાળકી સાથે કૂદીને જીવન ટૂંકાવી દીધું છે. આકસ્મિક મોતની ઘટનાનો કેસ નોંધવામાં આવ્યો છે.
વસ્ત્રપુર થાણાના લેખા વિભાગમાં કાર્યરત કુલદીપ સિંહ યાદવે છેલ્લા ત્રણ વર્ષથી દીકરી આકાંશા સાથે ગોતા ક્ષેત્રના દિવા હાઇટ્સમાં રહેતો હતો. એક દર્શક કાંતિભાઈ મેવાડા પ્રમાણે, બુધવારે મોડી રાતે લગભદ 1 વાગ્યાની આસપાસ રિદ્ધિએ 12મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું અને ત્યાર બાદ કુલદીપ સિંહે પોતાની દીકરી સાથે છલાંગ મારી. મેવાડા જ્યારે નીચે ઉતર્યા તો તેમણે સોસાઇટીની બહાર જમીન પર મૃતદેહ પહેલા મળ્યા.
ADVERTISEMENT
સૂચના મળતા પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધા. પોસ્ટમાર્ટમ બાદ મૃતદેહો અંતિમ સંસ્કાર માટે તેમના પૈતૃક ગામ ભાવનગર જિલ્લામાં પરિવારને સોંપવામાં આવશે. પોલીસ બધી તરફથી તપાસ કરશે અને તો કોઈ સુસાઇડ નોટ છે તો તેની પણ શોધ કરવામાં આવશે.