Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ કરનાર ઝડપાયો

વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ કરનાર ઝડપાયો

Published : 28 March, 2023 11:59 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

૨૦૨૩ની ૨૫ માર્ચે પીએમને ધમકીની પોસ્ટ ધ્યાને આવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ફેસબુક પર વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતી વાંધાજનક પોસ્ટ કરનાર શેતલ લોલિયાણીને સાઇબર ક્રાઇમે ઝડપી લીધો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચના સોશ્યલ મીડિયા મોનિટરિંગ સેલના અધિકારીઓ અને કર્મચારીઓ સોશ્યલ મીડિયાનાં અલગ-અલગ પ્લૅટફૉર્મ પર વૉચ રાખી રહ્યા હતા એ દરમ્યાન ૨૦૨૩ની ૨૫ માર્ચે પીએમને ધમકીની પોસ્ટ ધ્યાને આવી હતી અને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 11:59 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK