Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરામાં આવેલી ઇન્ડિયન ઑઇલની રિફાઇનરીમાં લાગેલી આગમાં એકનું મોત

વડોદરામાં આવેલી ઇન્ડિયન ઑઇલની રિફાઇનરીમાં લાગેલી આગમાં એકનું મોત

Published : 12 November, 2024 11:15 AM | Modified : 12 November, 2024 11:19 AM | IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડોદરાના કોયલીમાં આવેલી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિ‌ટેડ (IOCL)ની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ગઈ કાલે પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે.

IOCLની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ભીષણ આગ લાગી

IOCLની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ભીષણ આગ લાગી


વડોદરાના કોયલીમાં આવેલી ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિ‌ટેડ (IOCL)ની રિફાઇનરીની સ્ટોરેજ ટૅન્કમાં ગઈ કાલે પ્રચંડ ધડાકો થતાં ભીષણ આગ લાગી છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. રાત્રે સાડાઆઠ વાગ્યે રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. આ વિકરાળ આગને ઓલવવા માટે અમદાવાદ અને આણંદથી ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. ખાસ ફૉર્મનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનામાં ધીમંત મકવાણા નામના એક લેબરનું મોત થયાના સમાચાર છે.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2024 11:19 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK