લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં લગ્ન પહેલાંના સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે વિસ્તૃત મેનુ તૈયાર કરવામાં આવ્યું છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર
મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani`s Pre-Wedding Menu) આવતા મહિને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની નાની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં લગ્ન પહેલાં (Anant Ambani`s Pre-Wedding Menu)ના સમારોહમાં આમંત્રિત મહેમાનો માટે વિસ્તૃત મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.