Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઊંધા માથે લટકીને એક મિનિટમાં સૌથી વધુ પાંચ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરીને બનાવ્યો રેકૉર્ડ

ઊંધા માથે લટકીને એક મિનિટમાં સૌથી વધુ પાંચ રુબિક્સ ક્યુબ સૉલ્વ કરીને બનાવ્યો રેકૉર્ડ

Published : 26 January, 2025 10:05 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમા ધોરણમાં ભણતા સાર્થકે રુબિક્સ ક્યુબની રમતમાં રુચિ હોવાથી આ રમતના ઍલ્ગરિધમ્સ સમજી ટેક્નિક શીખીને ઓછા સમયમાં ઉકેલવામાં માસ્ટરી મેળવી છે.

૧૧ વર્ષના સાર્થક વત્સલ ભાવસાર

૧૧ વર્ષના સાર્થક વત્સલ ભાવસાર


સુરતના અડાજણ વિસ્તારના ૧૧ વર્ષના સાર્થક વત્સલ ભાવસારે હવામાં ઊંધા માથે લટકીને એક નહીં પણ અઘરા ગણાતા મિરર ક્યુબ, 2X2, ૩X૩, pyraminx અને skewb cube જેવા કુલ પાંચ પ્રકારના રુબિક્સ ક્યુબ એક મિનિટમાં સૉલ્વ કરીને રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવીને બધી ચકાસણી બાદ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ‍્સમાં સ્થાન મેળવ્યું છે. પાંચમા ધોરણમાં ભણતા સાર્થકે રુબિક્સ ક્યુબની રમતમાં રુચિ હોવાથી આ રમતના ઍલ્ગરિધમ્સ સમજી ટેક્નિક શીખીને ઓછા સમયમાં ઉકેલવામાં માસ્ટરી મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2025 10:05 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK