Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Met Gala 2019: આવા સુંદર અંદાજમાં નજર આવી ઈશા અંબાણી

Met Gala 2019: આવા સુંદર અંદાજમાં નજર આવી ઈશા અંબાણી

Published : 07 May, 2019 04:53 PM | Modified : 07 May, 2019 06:44 PM | IST | મુંબઈ

Met Gala 2019: આવા સુંદર અંદાજમાં નજર આવી ઈશા અંબાણી

ઈશા અંબાણી

ઈશા અંબાણી


ઈશા અંબાણી પરીની જેમ નજર આવનારા પોતાના લુકને ડાયમંડ નેકલેસ અને ડ્રોપ ઈઅરરિંગ્સની સાથે કેરી કરી છે. ડિઝાઈનરે ઈશા આ સુંદર ગાઉનમાં રેડ કાર્પેટમાં નજર આવી અને થોડા કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર એની એક ઝલક દેખાઈ હતી.


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની બેટી ઈશા અંબાણી મેટ ગાલા 2019માં બહુ જ આકર્ષક લુકમાં નજર આવી. ગાલામાં ઈશાએ પ્રબલ ગુરૂંગનો ડિઝાઈન કરેલો લવેન્ડર કલરનો ગાઉન પહેર્યો હતો. ગયા વર્ષના મેટ ગાલામાં પ્રબલે જ અભિનેત્રી દીપિકા પાદુકોણના લુકને સ્ટાઈલ કર્યો હતો. આ વર્ષના મેટ ગાલા થીમ 'કેમ્પ: નોટ્સ ઑન ફૅશન'ને ધ્યાનમાં રાખતા ઈશાએ પ્લેન્કિંગ નેકલાઈન વાળો ગાઉન પહેર્યો હતો જેના સ્કર્ટ પર ફેધર વર્ક કરવામાં આવ્યું હતું.



ઈશા અંબાણી પરીની જેમ નજર આવનારા પોતાના લુકને ડાયમંડ નેકલેસ અને ડ્રોપ ઈઅરરિંગ્સની સાથે કેરી કરી છે. ડિઝાઈનરે ઈશા આ સુંદર ગાઉનમાં રેડ કાર્પેટમાં નજર આવી અને થોડા કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર એની એક ઝલક દેખાઈ હતી.


ઈશાએ ગાઉનની તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું, કલ્પના કરો કે કોણ આ ગાઉનમાં કાર્પેટ પર દરેકનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે? ઈશા ગયા વર્ષે મેટ ગાલામાં પણ સામેલ થઈ હતી.

બતાવી દઈએ કે મેટ ગાલામાં આ વર્ષે કેમ્પ: નોટ્સ ઑન ફૅશન નામની થીમ રાખવામાં આવી હતી. સોમવારે થયેલા આ ઈવેન્ટમાં દીપિકા સિવાય પ્રિયંકા ચોપડા પોતાના પતિના નિક જોનસની સાથે અને ઈન્ડિયન ઑરિજન યૂટ્યૂબ સેન્સેશન લિલી સિંહ પણ પહોંચી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2019 06:44 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK