Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

તસવીરો: સ્મિતા જૈન

Photos: મહાવીરનગરની આ સોસાયટીમાં ગુજરાતી બહેનોએ ઊજવી ચૈત્ર નવરાત્રી

તાજેતરમાં જ ચૈત્રી નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે. માતાજીના આ તહેવારની ઉજવણી લોકો વિવિધ રીતે કરે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું ખૂબ મહત્ત્વ છે, ત્યારે કાંદિવલીમાં મહાવીરનગર સ્થિત એક સોસાયટીએ અનોખા અંદાજમાં નવરાત્રીની ઉજવણી કરી છે.

26 April, 2024 01:24 IST |

Read More

કાંદિવલીની વીણા સિતાર સોસાયટીમાં ૧૦૮ કુમારિકાઓનું પૂજન

કાંદિવલીની સોસાયટીએ અનોખી રીતે કરી માતાજીની ભક્તિ, ૧૦૮ કુમારિકાઓનું કર્યું પૂજન

હમણાં જ ચૈત્રી નવરાત્રીનો તહેવાર પુર્ણ થયો. માતાજીના તહેવારની ઉજવણી લોકો વિવિધ રીતે કરે છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું મહત્વ ખુબ હોય છે. ત્યારે કાંદિવલીની એક સોસાયટીએ અનોખા અંદાજમાં નવરાત્રીની ઉજવણી કરી છે. કાંદિવલી પશ્ચિમમાં આવેલી વીણા સિતાર સોસાયટીની બહેનોએ ૧૦૮ કુમારિકાઓનું પૂજન કરીને માતાજીની ભક્તિ કરી હતી.

20 April, 2024 06:01 IST |

Read More

અંકુર દવે

જો ગરબાના મોટા આયોજનો બંધ થઈ જાય તો? સુરેન્દ્રનગરના સિંગર અંકુર દવેનો અનુભવ જાણો

જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીનો આરંભ થયો હતો એનાથી બમણાં આનંદ સાથે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી થઈ. દેશના ખૂણે ખૂણે માતાજીની આરાધના થઈ. ખાસ કરીને ગુજરાત અને મુંબઈમાં ગુજરાતીઓએ માતાજીના ગરબા ગાયાં અને મન મૂકીને ગરબે ઝૂમ્યાં. કલાકારોના સૂર પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી ગરબા રમવાનો ભરપુર આનંદ માણ્યો. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઝાલાવાડ સુરેન્દ્રનગરના લોકપ્રિય ગાયક કલાકાર અંકુર દવે સાથે ખાસ વાતચીત કરી હતી. અંકુર દવે છેલ્લા 20 વર્ષથી ઝાલાવડમાં સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તેમના પત્ની ગાયત્રી અંકુર દવે પણ સંગીતના ઉપાસક છે. 

29 October, 2023 03:35 IST |

Read More

મનીષ જોશી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: દુબઈની અને મુંબઈની નવરાત્રીમાં આ મોટો તફાવત છે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

28 October, 2023 01:25 IST |

Read More

રુચિ ભાનુશાલી

રમઝટની રાતના સુપરસ્ટાર:મુંબઈ, ગુજરાત કે વિદેશ, માતાજીની આરાધનાનો અવસર એકસરખો

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

27 October, 2023 11:41 IST |

Read More

નીલમ પંચાલ દીકરી નિહિરા સાથે.

Navratri 2023 કેમ નીલમ પંચાલ માટે રહી ખાસ?

Navratri 2023: હેલ્લારોમાં જે જોશ અને ઉત્સાહમાં નીલમ પંચાલ ગરબા કરતાં જોવા મળે છે તેવા જ જોશ અને ઉત્સાહમાં તેઓ આ નવરાત્રી દરમિયાન પણ જોવા મળ્યાં છે. નવરાત્રીના નવ દિવસની ગરબા રીલ્સ તો તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકી જ છે પણ આની સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે તેમણે ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે, તો જાણો તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શું કરી ખાસ વાતચીત...

27 October, 2023 09:45 IST |

Read More

અકિંંતા બ્રાહ્મે

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગરબા અને ગુજરાતીઓનાં મજબૂત બંધન સામે બધા ફિક્કાં

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

26 October, 2023 05:48 IST |

Read More

દક્ષિણ મુંબઈના નવરાત્રી ઉત્સવમાં પરંપરાગત વેશમાં આવેલા ખેલૈયા

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ઉજવાયેલા ભવ્ય નવરાત્રી મહોત્સવનું સમાપન

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાણી ડેકોરેટર્સ, ડ્રીમ્ઝ ઈવેન્ટ્સ એન આઈડિયાઝ તેમ જ બાય ધ બે દ્વારા આયોજિત આ ગ્રાન્ડ નવરાત્રી ઉત્સવના આયોજનનું સમાપન પણ ભવ્ય રીતે થયું હતું. અનેક ઇનામો, મહાયજ્ઞ, મહા આરતી તેમ જ ખેલૈયાઓનો પરંપરાગત વેશ આ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર હતું.

25 October, 2023 06:14 IST |

Read More

અલિકાનગર સોસાયટીમાં આયોજિત નવરાત્રીની તસવીરો

Navratri 2023: લોખંડવાલાની અલિકાનગર સોસાયટીમાં જામી ગરબાની રમઝટ, જુઓ તસવીરો

આ વર્ષે મુંબઈમાં નવરાત્રી (Navratri 2023)નું ઠેરઠેર સુંદર આયોજન થયું હતું, જયાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝૂમ્યાં હતાં. આ વર્ષે લોકલાડિલા કલાકારોની મુંબઈમાં સંખ્યાબંધ નવરાત્રીઓ યોજાઈ હતી, પરંતુ નવરાત્રીનો નવરંગો અને પ્રકાશ તો મુંબઈની સોસાયટીમાં પણ મોટા પાયે જોવા મળો હતો. આવું જ કંઈક લોખંડવાલાની અલિકાનગર સોસાયટીમાં જોવા મળું હતું.

25 October, 2023 06:08 IST |

Read More

ઉર્વશી પટેલ

રમઝટની રાતનાં સુપરસ્ટાર:  `રંગલો...` ગરબો વિના નવરાત્રી અધૂરી લાગે છે આ સિંગરને

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

25 October, 2023 12:33 IST |

Read More

પંચશીલ ગાર્ડનમાં આયોજિત ગરબા પ્રોગ્રામની તસવીરો

કાંદિવલીના પંચશીલ ગાર્ડન ખાતે નવરાત્રીના છેલ્લા દિવસે લોકોએ બોલાવી રમઝટ

મુંબઈમાં નવરાત્રી(Navratri 2023)નું ઠેર ઠેર આયોજન થયું, જયાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝૂમ્યાં. ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી, ઓસમાણ મીર, કિંજલ દવે અને ગીતા રબારી સહિતના કલાકારોના ઈવેન્ટમાં જ માત્ર ધુમ મચી હોય એવું નથી. મુંબઈની સોસાયટીમાં પણ મોટા પાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંદિવલી, મહાવીરનગરમાં આવેલી પંચશીલ ગાર્ડન ખાતે આનંદ અને ઉલ્લાસ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. 

24 October, 2023 03:11 IST |

Read More

કીર્થિ સાગઠીયા

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગુજરાતમાં પણ દરેક શહેરની પોતાની આગવી શૈલી છે-કીર્થિ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ..

24 October, 2023 12:18 IST |

Read More

નયન સોલંકીના ઘરે થયું કન્યાભોજનું આયોજન

નવદુર્ગાના રૂપ સમી નિયાણીઓને જમાડીને જ ઉપવાસ ખોલે છે આ ગુજરાતી ગાયક

નવરાત્રીમાં ગરબા ગાવા, રમવા અને સાથે ઉપવાસ કરવાનું પણ એટલું જ મહત્વ હોય છે. ત્યારે ઢોલકિંગ નૈતિક નાગડાના બેન્ડમાં જે લીડ સિંગર છે એ નયન સોલંકી કઈ રીતે આ નવ દિવસ દરમિયાન ઉપવાસ કરીને પણ આટલી શક્તિ ધરાવે છે તેનું રહસ્ય તેમણે ગુજરાતી મિડ-ડે સામે ખોલ્યું છે તો જાણો આ વિશે વધુ...

23 October, 2023 09:08 IST |

Read More

તસવીર સૌજન્ય : રીટા રામેકર

Photos: મુંબાદેવી પ્રાથમિક શાળાના આંગણે 100 કન્યાઓ દ્વારા આરતી સાથે ગરબાની રમઝટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૯ ઑક્ટોબરના રોજ મુંબાદેવીના આંગણે ગરબાની રમઝટ જામી હતી. આ વર્ષની ઉજવણી કંઈક વિશેષ બની ગઈ હતી, કારણ કે શાળાના શતાબ્દી વર્ષમાં 100 કન્યાઓએ એક સાથે માતાજીની ભાવભરી આરતી કરી હતી અને અદ્ભુત દૈદિપ્યમાન વાતાવરણ સર્જાયું હતું.

23 October, 2023 08:04 IST |

Read More

તસવીરો: કરણ નેગાંધી

Navratri 2023: મહાવીર નગરની આ સોસાયટી પૂરું પાડે છે ‘સંપ ત્યાં જંપ’નું ઉદાહરણ

મહાવીર નગરની વીણા સિતાર સોસાયટીમાં નવરાત્રીનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ સોસાયટી સાચા અર્થમાં ‘સહકારી’ શબ્દને સાર્થક કરે છે. અહીંનું યુનાઈટેડ ગ્રુપ ખૂબ સર્જનાત્મક અને અવનવા વિચારો સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.

23 October, 2023 05:04 IST |

Read More

પાર્થ ઓઝા

રમઝટની રાતનાં સુપરસ્ટાર:માતાજીના ગરબા ગાવા મમ્મીની આ વસ્તુ શક્તિ આપે છે પાર્થને

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

23 October, 2023 02:14 IST |

Read More

પ્રિયંકા વેદ્ય

રમઝટની રાતના સુપરસ્ટાર:  મૂળ બંગાળી પણ ગરબા સાથે છે આ સિંગરનો ઘનિષ્ઠ નાતો

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

22 October, 2023 02:11 IST |

Read More

કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટેના રાસ-ગરબા

Navratri 2023: જુનાગઢના કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ખેલી પ્રાચીન ગરબીઓ!

Navratri 2023: નવરાત્રી નિમિત્તે ગુજરાતભરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ ડી. જે અને ફિલ્મી ગીતોની વચ્ચે પ્રાચીન ગરબીઓ રમવામાં આવે છે. આવો જ એક પરંપરાગત ગરબાનો કાર્યક્રમ જુનાગઢમાં યોજવામાં આવ્યો હતો. `સત્યમ સેવા યુવક મંડળ` દ્વારા કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

22 October, 2023 11:56 IST |

Read More

સનશાઇન કિટીની ‘ફ્યુઝન નવરાત્રી થીમ’ કિટી પાર્ટી

Kitty Vibes : કિટી પાર્ટીને લાગ્યો ફ્યુઝન નવરાત્રીનો રંગ રે લોલ

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘સનશાઇન કિટી’ કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

21 October, 2023 03:00 IST |

Read More

ઓસમાણ મીર

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગરબા ગુજરાતીઓના લોહીમાં વણાયેલા છે-ઓસમાણ મીર 

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

21 October, 2023 12:31 IST |

Read More

રાસ-ગરબા રમતાં મિડડેઇટ્સ

Navratri 2023: હનીફ અસલમ અને નીરવ બારોટના સૂર-તાલ ગાજ્યાં મિડ-ડેની ઑફિસમાં

Navratri 2023:  મુંબઇમાં નવરાત્રી તહેવારનો માહોલ સરસ રીતે જામ્યો છે. અનેક ઠેકાણે નવરાત્રી નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શાળા-કૉલેજોથી માંડીને ઑફિસમાં પણ રસ-ગરબાનું આયોજન કરવામાં આવે છે.  મિડ-ડેની બાંદ્રા સ્થિત ઑફિસમાં 20 ઓકટોબર, 2023ને દિવસે નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

20 October, 2023 09:37 IST |

Read More

જિગરદાન ગઢવી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: આ હ્રદયસ્પર્શી ગરબો વારંવાર સાંભળે છે જિગરદાન ગઢવી

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

20 October, 2023 11:39 IST |

Read More

સાંત્વની ત્રિવેદી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: સંગીત સિવાય આ કારણે પણ નવરાત્રી ખાસ છે સાંત્વની માટે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

19 October, 2023 11:38 IST |

Read More

ફાલ્ગુની પાઠક અને ખેલૈયાઓ (તસવીર સૌજન્ય: નીરાલી કાલાણી)

Navratri 2023 : નોરતાંના ત્રીજે દિવસે ફાલ્ગુની પાઠકના સૂર પર ખેલૈયાઓ ઘૂમ્યાં

મુંબઇમાં નવરાત્રીનો ભરપૂર માહોલ જામ્યો છે. બોરીવલીમાં ફાલ્ગુની પાઠકના સૂર પર ગરબા ખેલવા અનેક ખેલૈયાઓ અધીરા થતાં હોય છે. સતત ત્રીજે દિવસે પણ બોરીવલીના શ્રી પ્રમોદ મહાજન ગ્રાઉન્ડ ખાતે ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકના સંગે ખેલૈયાઓએ મૅન મૂકીને ગરબા ખેલ્યા હતા. 

18 October, 2023 06:01 IST |

Read More

તસવીર સૌજન્ય: દિપ્તી બુચ

Navratri 2023: મહાવીર નગરની આ સોસાયટી એટલે સંસ્કૃતિનું ધામ!

કાંદિવલી પશ્ચિમના મહાવીર નગરમાં આવેલી વીણા-સિતાર સોસાયટીમાં નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

18 October, 2023 06:00 IST |

Read More

નૃત્યશ્રી કથક એકેડેમીના સ્ટુડન્ટ્સ દ્વારા નૃત્ય આરાધના

Navratri 2023 : દહિસરમાં શાસ્ત્રીય નૃત્યની રજૂઆતથી માતાજીની કરાઈ આરાધના

મુંબઇમાં નવરાત્રીનો સરસ માહોલ જામ્યો છે. વિવિધ જગ્યાએ માતાજીની નોખી-નોખી આરાધના કરવામાં આવી રહી છે. G.S.B. દહીંસર ઈસ્ટમાં નવરાત્રીના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત અને શાસ્ત્રીય નૃત્યના વિવિધ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. દર વર્ષે G.S.B દહીંસરમાં નવરાત્રી અને વડાલામાં ગણેશોત્સવનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવે છે. નૃત્યશ્રી કથક ગ્રૂપના સ્ટુડન્ટ અંજના ભાવસારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે સંસ્થાના ડાન્સ પરફોર્મન્સ વિશેના અનુભવો શૅર કર્યા હતા.  

18 October, 2023 02:53 IST |

Read More

અતુલ પુરોહિત

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ગુજરાતમાં હજી પણ પરંપરાગત રીતે ઉજવાય છે નવરાત્રી

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

18 October, 2023 02:38 IST |

Read More

નવરાત્રી માટેની પ્રતીકાત્મક તસવીર

Navratri: ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા હૈયાને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી રાજ

Navratri 2023: નોરતાંની નવલી નવરાત હોય, ગરબાંની રસથાળ હોય, અને ગુજરાતીઓ માટે ઢોલના તાલ હોય પછી તો શેની જ વાટ હોય. ગુજરાતીઓ જ્યારે પરંપરાગત ઢબે તૈયાર થઈને ગરબાં રમવા જાય છે તેની ઝલક જોવા મળે તોય જાણે વૃંદાવનમાં રાસલીલા માટે જતી ગોપીઓના દર્શન થતાં હોય છે. એવામાં ગુજરાતી મિડ-ડેના ચાહકોએ આ નવરાત્રીમાં કંઈક નવું કર્યું છે કંઇક એવું કર્યું જે છે બધાને માટે જાણવા જેવું. તો તસવીરો સાથે જુઓ ગુજરાતી મિડ-ડેના વાચકોએ શૅર કરેલી તેમની આ નવીનતા...

18 October, 2023 11:29 IST |

Read More

નીરવ બારોટ

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ટેન્શન માટે સંગીતથી મોટી દવા કોઈ નથી-નીરવ બારોટ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...  

17 October, 2023 02:49 IST |

Read More

શ્રી મેલડી માતા મંદિર (બોરીવલી પૂર્વ)

આસ્થાનું એડ્રેસ : ભૂવા નહીં ભક્તિથી રીઝે છે મુંબઈનાં આ મંદિરમાં મા મેલડી

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. નવરાત્રી (Navratri 2023)નો સરસ માહોલ જામ્યો છે ત્યારે બોરીવલીમાં સ્થિત શ્રી મેલડી માતાના મંદિર વિષેની રોચક વાતો તમારી સાથે શૅર કરવી છે. બોરીવલી પૂર્વમાં રાયડોંગરી ખાતે મેલડી માતાનું પ્રાચીન દેવસ્થાન આવેલું છે. એવી પણ લોકવાયકા છે કે આ સ્થળે માતાજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. અનેક શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી માતાજીના દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવે છે. અહીં માનતા પૂરી કરવાની પરંપરા રહેલી છે. આવો, જાણીએ આ મંદિર શા માટે આસ્થાનું એડ્રેસ બન્યું છે.

17 October, 2023 10:02 IST |

Read More

ગરબાના તાલે ઝૂમ્યાં બાળકો

Navratri 2023: બોરીવલી પૂર્વમાં દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ નવરાત્રીનું આયોજન

રોટરી ક્લબ ઑફ બોરીવલી અને ઇનર વ્હીલ ક્લબ ઑફ બોરીવલી દ્વારા નવરાત્રીના પહેલાં જ દિવસે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઑફ બોરીવલીએ ૧૫ ઑક્ટોબરે રવિવારના રોજ ખાસ દિવ્યાંગ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું હતું.

16 October, 2023 05:17 IST |

Read More

પાર્થિવ ગોહિલ

રમઝટની રાતનાં સુપરસ્ટાર: નવરાત્રી દરમિયાન મૌન ધારણ કરે છે પાર્થિવ ગોહિલ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

16 October, 2023 03:31 IST |

Read More

શ્રી કપોળ મહિલા મંડળ દ્વારા ૮૦મા નવરાત્રી ઉત્સવની ઉજવણી

Navratri 2023 : કપોળ મહિલા મંડળે શાનદાર રીતે ઉજવ્યો ૮૦મો પ્રી-નવરાત્રી ઉત્સવ

Navratri 2023 : મુંબઈ સ્થિત શ્રી કપોળ મહિલા મંડળ દ્વારા દરવર્ષે નવરાત્રીને લઈને ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ કપોળ મહિલા મંડળ દ્વારા વિશેષ `સોનાનો ગરબો રૂપાનો રાસ` આ કાર્યક્રમ ઉજવાઇ ગયો.  શ્રી કપોળ મહિલા મંડળ દ્વારા ૮૦મા નવરાત્રી ઉત્સવનું સફળ આયોજન પ્રમુખ શ્રીમતી નિરંજનાબેન જાંગલાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. 

15 October, 2023 06:20 IST |

Read More

તસવીર સૌજન્ય: ચંદ્રકાંત ગાલા

Navratri 2023: અંધેરી કવિઓ સેવા સમાજ દ્વારા રાસ ગરબાનું શાનદાર આયોજન, જુઓ તસવીરો

શ્રી અંધેરી કચ્છી વિશા ઓશવળ સેવા સમાજ દ્વારા ૮ ઑક્ટોબર ૨૦૨૩ને રવિવારના રોજ રાસ ગરબાનું આયોજન ચતવાણી હૉલ, તેલીગલી અંધેરી પૂર્વ ખાતે કરવામાં આવ્યું હતું.

15 October, 2023 06:04 IST |

Read More

ફરિદા મીર

રમઝટની રાતનાં સુપરસ્ટાર: પાણી પીધા વિના કલાકો સુધી સતત ગરબા ગાય છે ફરીદા મીર

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

15 October, 2023 04:49 IST |

Read More

`લોઢા ધ પાર્ક`માં પ્રી-નવરાત્રી ઉજવણી

Navratri 2023 : `લોઢા ધ પાર્ક`ના પ્રી-નવરાત્રી સેલિબ્રેશનમાં ડિજિટલાઇઝેશનનો રંગ

Navratri 2023 : આજથી પવિત્ર નવરાત્રી તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. મુંબઇના વિવિધ પંડાળોમાં દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આજથી નવ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. સાથે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે. હજી તો નવરાત્રીને બે દિવસ બાકી હતા ત્યારે જ મુંબઈના વરલીમાં આવેલા લોઢા ધ પાર્કમાં પ્રી નવરાત્રીની  ઉજવણીનું ભવ્ય આયોજન થયું હતું. અલ્પા વસા અને પાયલ દોશીએ આ ઉજવણી દરમિયાનનો પોતાનો ઉમંગ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કર્યો હતો.

15 October, 2023 02:05 IST |

Read More

માનસી પારેખ

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ડાકલા વાગતાં જ જોશ સાથે થિરકવા લાગે છે માનસી પારેખ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

14 October, 2023 12:10 IST |

Read More

પૂર્વા મંત્રી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: મારા ચાહકો મારી માટે ઓક્સિજન સમાન છે: પૂર્વા મંત્રી

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...  

12 October, 2023 10:08 IST |

Read More

પૂર્વા મંત્રી

Rumjhum: બૉલિવૂડ પ્લેબેક સિંગર પૂર્વા મંત્રીએ ગુજરાતી ફેન્સને આપી ખાસ ભેટ

`કાલા શા કાલા`, ‘બનકે પટોલા` અને `રાંઝણ વે` જેવા ટ્રેક્સથી નામના મેળવનાર પૂર્વા મંત્રી તાજેતરમાં જ તેમનું નવું ગીત રિલીઝ કર્યું છે. પૂર્વા મંત્રીએ સિંગલ ટ્રેક `રૂમઝુમ` સાથે નવરાત્રીનો મૂડ સેટ કર્યો છે. ગુજરાતમાં તેના ચાહકો માટે તેણીએ આ ખાસ ભેટ છે. પ્રતિભાશાળી બૉલિવૂડ પ્લેબેક સિંગરે ગીતના રિલીઝ બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.

11 October, 2023 08:52 IST |

Read More

ભાવિન શાસ્ત્રી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: "ભક્તિમય વાતાવરણની ગરિમાનું ખાસ ધ્યાન રાખું છું "

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

10 October, 2023 11:17 IST |

Read More

મા દુર્ગા

કુમકુમનાં પગલાં પડ્યાં, માડીનાં હેત ઢળ્યાં, જોવા લોકો ટોળે વળ્યા રે...

આગામી રવિવારથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે ગઈ કાલે શહેરનાં અમુક સાર્વજનિક મંડળો વાજતે-ગાજતે સેંકડોની સંખ્યામાં ભાવિકોની હાજરીમાં માતાજીની મૂર્તિ લઈ આવ્યાં હતાં. 

09 October, 2023 11:01 IST |

Read More

ઐશ્વર્યા મજમુદાર

રમઝટની રાતના સુપરસ્ટાર:ઐશ્વર્યા મજમુદારનો એ પ્રિય ગરબો જે દરેક શૉમાં અચૂક ગાય છે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023). નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

08 October, 2023 01:42 IST |

Read More

કિર્તીદાન ગઢવી

રમઝટની રાતના સુપરસ્ટાર:વિદેશમાં ગુજરાતીઓની નવરાત્રી પર કિર્તીદાન ગઢવીએ કહી આ વાત

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી (Navratri 2023). નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરન ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતના સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

04 October, 2023 11:19 IST |

Read More

લાલિત્ય મુન્શા

રમઝટની રાતના સુપરસ્ટાર: એક રાતમાં 200 જેટલા ગરબા ગાય છે લાલિત્ય મુન્શા

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી (Navratri 2023). નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરન ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતના સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

01 October, 2023 12:39 IST |

Read More

ટ્રેનમાં ઉજવાયેલી દીવાળીની તસવીરોનું કૉલાજ

Diwali 2022: વેસ્ટર્ન રેલવેમાં થયા દીવડા ઝગમગ, જુઓ તસવીરો

નવરાત્રી (Navratri), દશેરા (Dussehra), હોળી (Holi) વગેરે જેવા અનેક તહેવારો ટ્રેનમાં ઉજવાતાં (Festival Celebrated in Train) અનેકવાર તમે જોયા હશે. આ વખતે ગુજરાતી મિડ-ડે (Gujaratimidday.com) સાથે લોકોએ પોતે ટ્રેનમાં ઉજવેલી દીવાળીની (Diwali 2022 Pictures) તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે મહિલાઓએ ટ્રેનમાં દીવા દ્વારા પ્રકાશ ફેલાવ્યો છે.

21 October, 2022 05:42 IST |

Read More

કિરીટ સોમૈયાએ માણી ગરબાની મોજ

Navratri: શું ગરબે ઝૂમ્યાં ભાજપ નેતા કિરીટ સોમૈયા..! ખેલૈયાઓ માટે વગાડ્યું ડ્રમ

નોરતાના નવ દિવસ કેમ ગયા એ જાણે ખબર જ ના પડી, એમાંય ખેલૈયાઓના ગરબાની રમઝટ વિશે તો શું વાત કરવી! તમે ગુજરાત, મુંબઈ અને દેશના વિવિધ વિસ્તારમાંથી અસંખ્ય લોકોના ધમાકેદાર ગરબા જોયા હશે. પરંતુ તમે નેતા અને અભિનેતાઓના ગરબા નહીં જોયા હોય. જેવીપીડી ગ્રાઉન્ડ, જુહૂમાં ભાજપ ધારાસભ્ય અમીત સાટમ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં નેતાઓથી લઈ અભિનેતાએ ગરબાની મોજ માણી હતી. નવરાત્રીમાં ખેલૈયોનો ઉત્સાહ વધારવા કૈલાશ ખૈર મીકા સિંહ, રોહિત શેટ્ટી તો પહોંચ્યા હતાં. તો સાથે સાથે નેતા કિરીટ સોમૈયા પણ ગરબાની રમઝટ માણવા JVPD ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. 

05 October, 2022 05:18 IST |

Read More

ટ્રેનમાં નવરાત્રીની ઉજવણીની તસવીરો આ મહિલાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે

૯ દિવસ-૯ રંગ : મહિલાઓએ લોકલ ટ્રેનમાં ઉજવી નવરાત્રી, જુઓ તસવીરોમાં

બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ઠેકઠેકાણે નવરાત્રી (Navratri)ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટી, સાર્વજનિક ગ્રાન્ડ, ઑફિસ, લોકલ ટ્રેન દરેક જગ્યાએ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં પણ લોકોએ નબવરાત્રીની ઉજવણી કરી હતી. કેટલીક મહિલાઓએ આ સેલિબ્રેશનની તસવીરો ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાથે શૅર કરી છે. આવો જોઈએ લોકલ ટ્રેનમાં ઉજવાયેલી નવરાત્રીની તસવીરો…

05 October, 2022 04:15 IST |

Read More

ખેલૈયાઓએ પાઠવેલ ગરબા તસવીરોની એક ઝલક

Navratri 2022: ગુજરાતી મિડ-ડે સાથે ખેલૈયાઓએ શૅર કરી ગરબાની તસવીરો

કોરોનાના તમામ પ્રતિબંધો નાબુદ થતાં બે વર્ષ બાદ મુંબઈમાં નવરાત્રી (Navratri 2022)નો તહેવાર રંગેચંગે ઉજવાય રહ્યો છે. જાહેર નવરાત્રીઓમાં સેલિબ્રિટી સિંગર્સથી લઈને સોસાયટીઓમાં પણ નવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ પણ ઉત્સાહથી ગરબા રમી રહ્યા છે. ત્યારે મુંબઈની કેટલીક સોસાયટીઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાથે શૅર કરી તસવીરો.

04 October, 2022 05:21 IST |

Read More

નવરાત્રીમાં મહિલાઓનો નવદુર્ગા સ્વરૂપ

૯ રંગ સાથે ૯ દિવસ ૯ કિલોમીટર દોડવાનું

આવી રીતે મહિલાઓ કરી રહી છે નવરાત્રિનું સેલિબ્રેશન દેશભરના જુદા-જુદા વિસ્તારોમાં. પિન્કથૉન રનર્સ ગ્રુપની ઘણી મહિલાઓ માટે આ ઍક્ટિવિટી ટ્રાન્સફૉર્મેટિવ સાબિત થઈ છે. આજે આ સેલિબ્રેશનનો છેલ્લો દિવસ છે ત્યારે કેવો રહ્યો તેમનો અનુભવ અને આ યુનિક આઇડિયા પાછળનું કારણ શું હતું એ જાણીએ

04 October, 2022 12:06 IST |

Read More

‘મિડ-ડે’નો સ્ટાફ નૈતિક નાગડા સાથે

‘મિડ-ડે’ની ઑફિસમાં નવરાત્રીની ઉજવણી : ‘ઢોલ કિંગ’ નૈતિક નાગડાએ મચાવી ધૂમ

ગુરુવારે ‌‘મિડ-ડે’ની ઑફિસમાં નવરાત્રિની ધૂમ જોવા મળી હતી. ‘ઢોલ કિંગ’ નૈતિક નાગડાના તાલે ‘મિડ-ડે’નો સ્ટાફ ઝૂમી ઊઠ્યો હતો. આ દરમિયાન વિવિધ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘મિડ-ડે’ની ઑફિસની નવરાત્રીની ઉજવણી જોઈએ તસવીરોમાં… (તસવીરો : અતુલ કાંબળે, આશિષ રાણે)

01 October, 2022 05:16 IST |

Read More

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK