Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


અંબાજી મંદિર

કુમકુમ પગલે માડી પધારો રે, કુમકુમ પગલે આવો અંબા, આવો જગદંબા

આસ્થા અને શ્રદ્ધાના સંગમસ્થાનસમા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ગયો છે ત્યારે નવલી નવરાત્રિમાં આદ્યશક્તિ જગતજનની અંબે માતા પોતાની શેરી, ગામ, શહેરમાં કુમકુમ પગલાં પાડે એ માટે આમંત્રણ પાઠવવાની પરંપરા જાળવી રહ્યા છે માઈભક્તો

15 September, 2024 10:45 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

Navratri 2024: ભારત કરતાં વિશ્વમાં આર્થિક રીતે દસગણું મોટું છે નવરાત્રિનું બજાર

ભારતમાં નવરાત્રિનું જેટલું માર્કેટ છે એના કરતાં દસ ગણું વિદેશમાં છે. એટલે કે ભારતમાં નવરાત્રિનો જેટલો બિઝનેસ થાય છે એના કરતાં દસ ગણો બિઝનેસ વિદેશમાં થાય છે

07 September, 2024 11:39 IST | Mumbai

Read More

વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની હૉસ્પિટલ દ્વારા યોજાયેલા મેડિકલ કૅમ્પમાં સારવાર આપી રહેલો મેડિકલ સ્ટાફ.

વડોદરામાં વૉર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન ગરબાનું ફન્ડ પૂરના અસરગ્રસ્તો પાછળ વાપરશે

મેડિકલ કૅમ્પ શરૂ કર્યા, પૂરના પાણીમાં પલળી ગયેલી સ્કૂલ-સ્ટેશનરી પણ આપશે સ્ટુડન્ટ્સને

04 September, 2024 10:55 IST | Vadodara

Read More

જીવદાની માતા મંદિર (વિરાર)

આસ્થાનું એડ્રેસ: ટેકરી પર બિરાજી મુંબાઈગરાંનું રક્ષણ કરે છે મા જીવદાની

Aasthanu Address: આજે વાત કરવી છે મુંબઈનાં વિરાર રેલવે સ્ટેશનથી પૂર્વમાં ટેકરી પર સ્થિત જીવદાની માતા મંદિરની અને તેનાં પૌરાણિક મહત્વની

14 May, 2024 09:08 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રઃ ચંદ્રપુરમાં ફૂડ પોઈઝનિંગને કારણે એકનું મોત, ૭૫થી વધુ બીમાર

Chandrapur: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના માજરી કોલીરી વિસ્તારમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના

14 April, 2024 07:40 IST | Chandrapur

Read More

હવન માટે વાપરવામાં આવેલી તસવીર

માધવબાગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે નિત્ય નવકુંડી હવન

સી. પી. ટેન્કસ્થિત માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ‘મા વિશ્વેશ્વરી સેવા સમિતિ ટ્રસ્ટ’ દ્વારા દરરોજ નવકુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

13 April, 2024 07:39 IST | Mumbai

Read More

તેજસ્વી યાદવની ફાઇલ તસવીર

શ્રાવણમાં મટન, નવરાત્રિમાં માછલી, વોટ માટે...:તેજસ્વીની વાયરલ તસવીર પર ભડકી ભાજપ

આરજેડીના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) મંગળવારે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાનો એક વીડિયો શેર કર્યો હતો

10 April, 2024 12:48 IST | Mumbai

Read More

પૂજાપાની ફાઇલ તસવીર

આજે ચૈત્ર નવરાત્રી પર ઘરે લાવો આ વસ્તુઓ, આખું વર્ષ મા દુર્ગાની અસીમ કૃપા વરસશે

Chaitra Navratri 2024: આ સમયગાળા દરમિયાન નવ દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આજથી આ પૂજા વિધિની શરૂઆત થઈ ગઈ છે.

09 April, 2024 09:39 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ચૈત્ર નવરાત્રીથી આ રાશિઓનો સુવર્ણ યુગ થશે શરુ, જાણી લો તમારી રાશિ શું કહે છે!

Chaitra Navratri 2024: મંગળવારથી શરુ થતી ચૈત્ર નવરાત્રીમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ આ રાશિઓને બનાવશે ધનવાન

07 April, 2024 05:10 IST | Mumbai

Read More

ફાઇલ તસવીર

ચણિયા-ચોળી અને કેડિયું-ચોયણી શું કામ રાસના પરંપરાગત કૉસ્ચ્યુમ્સ છે?

જો તમે એવું માનતા હો કે છોકરો-છોકરી આ જ કૉસ્ચ્યુમ્સ નિયમિત પહેરતાં હતાં તો એ તમારી ભૂલ છે. ચણિયા-ચોળી અને કેડિયું-ચોયણી રાસના જ પરંપરાગત પોશાક છે અને એની પાછળ બુદ્ધિ પણ વાપરવામાં આવી છે

10 March, 2024 03:10 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મણિયારો રાસ કરનારામાં એવું જોમ હોય કે જોનારામાં પણ જુસ્સો આવી જાય

ગરબાનાં અનેક ફૉર્મ છે જેમને ઓળખવા, જાણવા, માણવા, સમજવા અને શીખવા તમારે એની પાસે જવું પડે. ગુજરાતમાં આજે મોટા ભાગનાં ફૉર્મ સાથે ગરબા થાય છે અને એ જોવા એ પણ એક લાહવો છે

17 December, 2023 01:10 IST | Mumbai

Read More

ફાઈલ ફોટો

વિશ્વ સ્તર પર ગરબાની રમઝટ, UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગરબા સામેલ

ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી ગઈ છે. ગરબાને UNESCOની "અમૂર્ત સાંસ્કૃતિક વારસા"ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

06 December, 2023 06:13 IST | Mumbai

Read More

પ્રતિકાત્મક તસવીર

જો તમારે જજ બનવું હોય તો...

નવરાત્રિને લગતી આ સિરીઝ લોકોને ગમી છે એટલે જ એની વાતને અહીં કન્ટિન્યુ કરીને આજે આપણે એ વાત કરવાની છે કે જો તમારે જજ બનવું હોય, જજિંગ કરવા જવું હોય તો શું-શું ધ્યાન રાખવું જોઈએ?

03 December, 2023 01:41 IST | Mumbai

Read More

ફાઈલ ફોટો

છોકરાઓ જો લજ્જા સાથે ગરબા કરે તો તેઓ કેવા લાગે?

જો સારા ન લાગવાના હોય તો છોકરીઓ ઊછળી-ઊછળીને ગરબા કરતી હોય તો કેવી રીતે સારી લાગે? ગ્રેસ એ છોકરીઓને મળેલું ટ્રમ્પ-કાર્ડ છે, એનો ઉપયોગ થવો જ જોઈએ

19 November, 2023 03:49 IST | Mumbai

Read More

યુકેમાં ગુજરાતી સમાજ દ્વારા નવરાત્રિ

યુકેમાં પાડોશીએ બોલાવ્યા પોલીસ, પણ તેઓ તો સાથે ગરબા રમવા માંડ્યા

જોકે આ ઉજવણી રોકવાને બદલે તેઓ પણ આ ઉમદા આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. આ આશ્ચર્યજનક વળાંકની ઘટનાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાઇરલ થયો હતો

03 November, 2023 12:25 IST | Washington

Read More

પ્રતીકાત્મક તસવીર

કહીએ દાંડિયામાં ગયા, પણ દાંડિયા તો ક્યાંય હતા જ નહીં

ગરબા માટે આવ્યા છો તો સાલ્સા શું કામ કરવાનો અને છોકરીઓ શું કામ બૉય્ઝ જેવાં સ્ટેપ્સ કરે? એ ન જ થવાં જોઈએ. છોકરીઓ માટે એની ગ્રેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ જળવાઈ રહે એ જ સૌથી મહત્ત્વનું છે

29 October, 2023 10:29 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

વિરારના નવરાત્રિ-ઉત્સવમાં અશ્લીલ ડાન્સ બદલ ચાર આયોજકોની સામે થયો પોલીસ-કેસ

એક વિડિયોને આધારે પોલીસે સામે ચાલીને કેસ નોંધ્યો છે

26 October, 2023 12:00 IST | Mumbai

Read More

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

રાજકોટમાં શરદપૂનમના દિવસે પીએમ મોદીના ગરબા પર રચાશે વર્લ્ડ રેકૉર્ડ

રાજકોટમાં શરદપૂનમે પીએમ મોદીના ગરબા પર એક લાખ લોકો ગરમા રમશે

26 October, 2023 09:45 IST | Rajkot

Read More

કાજોલનો દીકરો યુગ

કાજોલનો દીકરા યુગે દુર્ગાપૂજા પંડાલમાં પ્રસાદ પીરસ્યો

નવરાત્રિ હોવાથી બૉલીવુડ ભક્તિરસમાં ડૂબી ગયું હતું. વિવિધ સેલિબ્રિટીઝે માતાનાં દર્શન કર્યાં હતાં અને આશીર્વાદનો લાભ લીધો હતો.

25 October, 2023 02:41 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ઘરમાં જ જ્યારે બનતા હોય જલેબી-ફાફડાં

જાણીએ હોમમેડ જલેબી-ફાફડાનો ફન્ડા

24 October, 2023 03:11 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

બ્લૅક અપશુકનિયાળ નહીં, બ્લૅક બહેતર છે

કાળો રંગ ધાર્મિક રીતે અશુભત્વ ધરાવતો હશે, પણ એક કલર તરીકે એના અનેક શેડ્સ છે, જે પૈકીના મોટા ભાગના શેડ્સ પૉઝિટિવ છે

24 October, 2023 02:58 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

મન સે રાવણ જો નિકાલે, રામ ઉસકે મન મેં હૈં

કેવો સરસ દિવસ અને કેવી સરસ વાત. શું કામ આજના આ સપરમા દિવસે આપણે પણ આ વાતને ફૉલો કરી મનમાં રહેલા રાવણને કાયમ માટે બાળી, રામના પથ પર ચાલીએ

24 October, 2023 02:30 IST | Mumbai

Read More

વર્ષોપુરાણી પ્રથા-પ્રણાલિકાને અનુસરી રહ્યા છે

દર વર્ષની જેમ આ આઠમે પણ અમદાવાદના પુરુષોએ સાડી પહેરીને ગરબે ઘૂમવાની પરંપરા જાળવી

બારોટ સમાજ વંશ રાખવા માટે હજી પણ વર્ષોપુરાણી પ્રણાલીને અનુસરવામાં સાડી કે ચણિયાચોળી પહેરીને ગરબા રમવામાં કોઈ છોછ અનુભવતા નથી

24 October, 2023 10:35 IST | Ahmedabad

Read More

ગઈ કાલે દાદરના શિવાજી પાર્ક અને અને આઝાદ મેદાન ખાતે દશેરા રૅલીની તૈયારીઓ ચાલી રહી હતી (તસવીર : સમીર માર્કન્ડે, અતુલ કાંબળે)

આજની દશેરા રૅલીમાં બન્ને શિવસેના શું સંદેશો આપે છે એના પર છે સૌની નજર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આઝાદ મેદાન તો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની શિવાજી પાર્ક ખાતે સભા યોજવા માટેની તૈયારીઓ પૂરી થઈ

24 October, 2023 08:00 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગોલ્ડ મોંઘુંદાટ હોવા છતાં પણ આજે દશેરાએ ચિક્કાર ઘરાકી નીકળશે

આવું મોટા ભાગના જ્વેલર્સ માની રહ્યા છે : સોનું છેલ્લા ૧૦ દિવસમાં ૧૨૦૦થી ૧૪૦૦ રૂપિયા મોંઘું થયું છે, પણ આને કારણે લોકો દશેરાએ ઓછું સોનું ખરીદે એવી શક્યતા નહીંવત્ લાગે છે

24 October, 2023 07:50 IST | Mumbai

Read More

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

Viral Video: દાંડિયા નાઈટમાં ગરબા રમતી જોવા મળી નન, લોકો એવા ડરી ગયા કે…

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને દાંડિયા નાઈટનો નહીં પણ કોઈ હોરર ફિલ્મનો અહેસાસ થશે

23 October, 2023 06:32 IST | Mumbai

Read More

શ્રદ્ધા સંઘવી પતિ અને દીકરી સાથે

આપ કે આ જાને સે...

લગ્ન પહેલાં નવરાત્રિમાં ગરબાનું એક સ્ટેપ પણ ન કરનાર લગ્ન બાદ પોતાના પાર્ટનરના સથવારે અને સહકારે મસ્ત મન મૂકીને કેવા રમી રહ્યા છે એ જુઓ તો ખરા...

23 October, 2023 03:22 IST | Mumbai

Read More

તમને પૂછ્યા વિના લોકો પાણી પણ ન પીએ એવી અવસ્થા લાવે મા સિદ્ધિદાત્રી

તમને પૂછ્યા વિના લોકો પાણી પણ ન પીએ એવી અવસ્થા લાવે મા સિદ્ધિદાત્રી

Navratri 2023: તમામ પ્રકારની સિદ્ધિ આપવામાં મદદરૂપ બનતી મા સિદ્ધિદાત્રીનું પૂજન પણ અત્યંત સરળ અને સહેલું છે. માત્ર માની મૂર્તિને ખરા દિલથી નીરખવાથી પણ મા સિદ્ધિદાત્રી પ્રસન્નતા પામે છે

23 October, 2023 03:07 IST | Mumbai

Read More

કિયારા અડવાણી અને રાની મુખરજી

દુર્ગાપૂજા પંડાલમાં હાઈ હીલ્સ કેમ પહેરી? કિયારા અડવાણી ટ્રોલ થઈ

ત્યાં હેમા માલિની તેની દીકરી ઈશા દેઓલ સાથે દર્શન કરવા ગઈ હતી. કિયારાનો પંડાલની અંદરનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

23 October, 2023 02:58 IST | Mumbai

Read More

અમન માગિયા

ગુજરાતી હોય એટલે ગરબાપ્રેમી હોય જ એવું કોણે કહ્યું?

Navratri 2023: નોરતાંની રમઝટમાં તરબોળ થઈ જવાનું હોય કે રંગબેરંગી કપડાંમાં સજ્જ ખેલૈયાઓને જોઈ આંખોને ઠંડક આપવાની હોય, કેટલાક લોકોને નવરાત્રિની આ બંને વસ્તુઓ આકર્ષી નથી શકતી. આજે મળીએ કેટલાક એવા લોકોને, જેમને નવરાત્રિનો શોખ નથી

23 October, 2023 02:55 IST | Mumbai

Read More

ઐશ્વર્યા દેવધર

ગરબાને કૉલેજના અભ્યાસક્રમમાં સમાવવા મથી રહી છે આ બેલડી

Navratri 2023: મીઠીબાઈ કૉલેજમાં આર્ટ્સના સ્ટુડન્ટ માટે ગરબા કમ્પલ્સરી સબ્જેક્ટ તરીકે ભણાવવાનું શરૂ થયું છે. આવું ગુજરાતમાં થાય તો સમજ્યા, પણ મહારાષ્ટ્રમાં આવું થઈ રહ્યું છે એની પાછળની મહેનત છે ગરબાકિંગ જોડી જિગર અને સુહૃદ સોનીની.

23 October, 2023 02:35 IST | Mumbai

Read More

મારું મન મોર બની થનગાટ કરે

મારું મન મોર બની થનગાટ કરે

Navratri 2023: પીકૉક ગ્રીન એટલે કે મોરપીંછ કલર જેટલી બાહ્ય અસર કરે છે એનાથી અનેકગણી ઘટ્ટ અસર એની માનસ પર રહે છે અને એટલે જ ઝવેરચંદ મેઘાણીએ થનગાટ કરતા મનને મોર સાથે સરખાવ્યું છે

23 October, 2023 02:18 IST | Mumbai

Read More

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબાના તાલે ઝૂમ્યા મુસાફરો

મુંબઈની લોકલ ટ્રેનમાં નવરાત્રિની ઉજવણીનો એક ખૂબ હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થયો છે

23 October, 2023 08:35 IST | Mumbai

Read More

જેલમાં ગરબે રમતાં કેદીઓ

જેલમાં કેદીઓ પણ ગરબે રમ્યા

નવરાત્રિમાં ૨૦ ઑક્ટોબરે મધ્ય પ્રદેશની ઇન્દોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે ગરબા અને દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું

23 October, 2023 08:15 IST | Indore

Read More

ભારતમાં નૉર્વેનાં રાજદૂત મે-એલિન સ્ટેનરે દિવાળીની ઉજવણી માટે સાડીની ખરીદી કરી હતી, ત્યારે યુએસ ઍમ્બૅસૅડર એરિક ગારસેટીએ દિલ્હીમાં દુર્ગાપૂજા સાથે પરંપરાગત ધુનુચી ડાન્સ કર્યો હતો

ઍમ્બૅસૅડર્સ ભારતના રંગે રંગાયા

નૉર્વેનાં ઍમ્બૅસૅડરે કુરતો પહેરેલા પતિ સાથે ત્રણ અલગ-અલગ સાડીઓમાં પોતાની એક કોલાજ તસવીર શૅર કરી

23 October, 2023 07:55 IST | New Delhi

Read More

મહાગૌરી માતા

આજીવન પ્રેમ અકબંધ રાખવો હોય તો મા મહાગૌરીનું શરણ લો

અચરજ થશે, પણ હકીકત છે કે જો બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પાસે લૉયલ્ટીની અપેક્ષા રાખતાં હોય તેઓ મા મહાગૌરીની આરાધના કરે તો તેમને જોઈતું પરિણામ મળે

22 October, 2023 03:28 IST | Mumbai

Read More

તસવીર: યોગેન શાહ

ભવ્ય, જાજરમાન અને દેદીપ્યમાન એટલે વાયલેટ

જો છોકરો જોવા આવવાનો હોય અને તમને મેકઅપ કરવાનો સમય મળ્યો ન હોય તો વાયલેટ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લેજો, તમારા રૂપને એક નવો જ ઉઠાવ મળી જશે એની ખાતરી રંગશાસ્ત્રથી લઈને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સુધ્ધાં આપે છે

22 October, 2023 03:12 IST | Mumbai

Read More

ખોડીયાર માતા

ગુજરાતીઓમાં કુળદેવી પૂજાય છે, પરંતુ કુળદેવતા કેમ નહીં ?

દરેક કુળનું રક્ષણ કરનારી દેવી એટલે એની કુળદેવી, પરંતુ આજના મૉડર્ન યુગમાં જ્યારે ઘણા પરિવાર પોતાની કુળદેવી કોણ છે એ પણ નથી જાણતા ત્યારે કુળદેવી કોને માનવામાં આવે છે? એ કોઈ અવતારી સ્ત્રી છે કે સ્વયંસિદ્ધા? મારાં કુળદેવી કયાં છે એની મને કેમ ખબર પડે?

22 October, 2023 03:04 IST | Mumbai

Read More

ગરબાપ્રેમી પરિવાર સાથે જય સોની.

ગુજરાતીત્વ હોવું એ ગર્વની વાત છે

સાચું કહું છું, જે ખેલદિલી અને જે ઉત્સાહ આપણી પ્રજામાં છે એ અવર્ણનીય છે. નવરાત્રિમાં ગુજરાતીઓના ગરબા જુઓ તો ખરા, ક્યાં પહોંચ્યા છે. હું અઠંગ ગરબાપ્રેમી છું અને મારી પોતાની સ્ટાઇલ છે. એમાં મને પ્રાઇઝ પણ મળ્યાં છે.

21 October, 2023 05:10 IST | Mumbai

Read More

 તમે મા કાલરાત્રિનું વાહન જોઈને હેબતાઈ જાઓ એવું બની શકે. મા કાલરાત્રિનું વાહન ગર્દભ છે. ગર્દભને ગાજર ખવડાવો એ મા કાલરાત્રિને અત્યંત પ્રિય છે. આ ક્રિયાને તેમણે પોતાની આરાધના સમાન ગણાવી છે.

તમામ પ્રકારની અરાજક અસરથી મુક્તિ જોઈતી હોય તો મા કાલરાત્રિની આરાધના કરો

તમે મા કાલરાત્રિનું વાહન જોઈને હેબતાઈ જાઓ એવું બની શકે. મા કાલરાત્રિનું વાહન ગર્દભ છે. ગર્દભને ગાજર ખવડાવો એ મા કાલરાત્રિને અત્યંત પ્રિય છે. આ ક્રિયાને તેમણે પોતાની આરાધના સમાન ગણાવી છે.

21 October, 2023 04:59 IST | Mumbai

Read More

ગ્રે દુનિયા : નહીં આ બાજુ, નહીં પેલી બાજુ

ગ્રે દુનિયા : નહીં આ બાજુ, નહીં પેલી બાજુ

રાખોડી કલરનું આપણે ત્યાં બહુ મહત્ત્વ નથી, પણ એ સમ્યક અવસ્થાનું રૂપ છે. અજ્ઞાનથી જ્ઞાન તરફ બરાબર મધ્યમાં પહોંચ્યાની અવસ્થા એટલે આ સમ્યક અવસ્થા

21 October, 2023 04:48 IST | Mumbai

Read More

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ગરબા

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ગરબા

૭૩ વર્ષના કચ્છી-અમેરિકન ન્યુરોફિઝિશ્યને એવરેસ્ટ બેઝ કૅમ્પનું ટ્રેકિંગ કર્યું અને પહેલા નોરતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમ્યા

21 October, 2023 04:45 IST | Mumbai

Read More

પ્રીતિ વૈષ્ણવ પોતાના ગ્રુપ સાથે

નાગરોના ગરબા માત્ર નાગરોના નથી રહ્યા હવે

લાઉડ મ્યુઝિક, બૉલીવુડ સંગીતનો જબરદસ્ત પગપેસારો અને ગરબાની મૉડર્ન રમઝટ વચ્ચે પણ પરંપરાગત શૈલી, વાદ્ય અને જમીન પર બેસીને ગાવામાં આવતા ગરબાની ધરોહર કેવી રીતે વ્યાપક બની અને સચવાઈ છે એ જાણીએ

21 October, 2023 02:59 IST | Mumbai

Read More

અન્ડરવૉટર ગરબા-ડાન્સ

તમે અન્ડરવૉટર ગરબા-ડાન્સ જોયો?

આ વિડિયોએ માત્ર પ્રશંસા જ મેળવી નથી, એણે આ પ્રતિભાશાળી વ્યક્તિના સુપરહિટ પર્ફોર્મન્સની સિરીઝમાં ઉમેરો કર્યો છે

21 October, 2023 08:20 IST | New Delhi

Read More

પ્રતીકાત્મક તસવીર

મન ભરીને ગરબા રમવામાં તન થાકી જાય છે? તો આટલું ધ્યાન રાખો

હજી ત્રણ-ચાર દિવસ ગરબા રમવાના બાકી છે ત્યારે કેટલીક કાળજી રાખશો તો ગરબા વખતે તન અને મન સ્ફૂર્તિમાં રહેશે

20 October, 2023 05:28 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

નવેનવ દિવસ ગરબા રમવા એ ખાવાના ખેલ નથી

ગરબે ઘૂમવું ગમતું હોય એટલે ગરબાની થાપ પડે અને તન થીરકવા માંડે, પણ નવેનવ દિવસ સરસ ઊર્જા અને તરવરાટ સાથે ગરબે ઘૂમવું હોય તો ખાવા-પીવાની અને આરામની બાબતમાં કેટલીક કાળજી લેવામાં હજી મોડું નથી થયું

20 October, 2023 05:11 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

સાચાને સાચું કહેવાની હિંમત ન હોય તો મા કાત્યાયનીની આરાધના કરો

વીરરસનાં પ્રતિનિધિ સમાન મા કાત્યાયનીની આરાધના કરવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે અને આજ્ઞાચક્રમાં બિરાજમાન માની પૂજા કરવાથી સંતાનો પણ કહ્યામાં રહે છે

20 October, 2023 05:06 IST | Mumbai

Read More

પ્રતીકાત્મક તસવીર

ગ્રીન મીન્સ ગો, ગ્રીન મીન્સ ગ્રો

સૃષ્ટિ પર જ્યારે કલરની શોધ પણ નહોતી થઈ ત્યારે લીલા કલરનું અસ્તિત્વ આવ્યું હતું અને આ વાતનો સ્વીકાર તમામ પ્રકારનાં સાયન્સ કરે છે. આ જ કારણે ગ્રીન રંગનો તમામ ધર્મોએ સહર્ષ સ્વીકાર કર્યો છે.

20 October, 2023 04:53 IST | Mumbai

Read More

પ્રીત સોંડાગર, જિગર તેની બહેન ભક્તિ રાઠોડ સાથે, અક્ષિત પરેશભાઈ ધારૈયા

માતા કી કહાની, યુવાઓં કી ઝુબાની

અમે મુંબઈના ત્રણ યંગસ્ટર્સને તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને તેમને જે મંદિર પ્રત્યે શ્રદ્ધા છે એ વિશે પૂછ્યું અને જાણવા મળી અદ્ભુત વાતો, જે પ્રસ્તુત છે અહીં

20 October, 2023 02:12 IST | Mumbai

Read More

ગરબાની ફાઇલ તસવીર

મુંબઈમાં ત્રણ દિવસ ૧૨ વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની ધૂમ, સરકારનો મોટો નિર્ણય

ગરબા રમવા (Navratri 2023)નો સમય વધારવાની માગ સ્વીકારીને રાજ્ય સરકારે સમય મર્યાદાને 10 વાગ્યાના બદલે 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે

20 October, 2023 01:18 IST | Mumbai

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK