Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મુંબઈના ગુજરાતીઓનો અનેરો ઉત્સાહ

ધીરજની કસોટી થઈ, પણ ઉત્સાહની ઊણપ નહોતી : સલામ મુંબઈના ગુજરાતીઓને

ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક મુંબઈંકર્સ મુસીબતોનો સામનો કરીને પણ પોતાનો કિંમતી મત આપવાનું ચુક્યા નહોતા.

21 May, 2024 11:30 IST |

Read More

ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલ

વોટિંગ કર્યા બાદ ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલે શું કહ્યું ખબર છે?

ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.

21 May, 2024 09:15 IST |

Read More

વોટિંગ આપ્યા બાદ ખુશખુશાલ સેલેબ્ઝ (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

Lok Sabha Elections 2024: મતદાન છે અધિકાર… સેલેબ્ઝે વોટ આપી કરી અપીલ

Lok Sabha Elections 2024, 5th Phase: આજે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં અનેક સેલેબ્ઝે પોતાનો મત આપ્યો છે. સાથે જ લોકોને મતદાનની અપીલ પણ કરી છે. (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

20 May, 2024 01:33 IST |

Read More

તસવીરો: સમતાનગર પોલીસ સ્ટેશન

લોકસભાની ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસે કાંદિવલીમાં કાઢ્યો રૂટ માર્ચ, જુઓ તસવીરો

મુંબઈમાં લોકસભાની ચૂંટણી ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુંબઈ પોલીસ ફોર્સ ઍલર્ટ પર છે.

18 May, 2024 09:07 IST |

Read More

તસવીરોઃ સતેજ શિંદે

લોકસભાની ચૂંટણી પહેલાં મુંબઈ પોલીસે બોરીવલીમાં કાઢ્યો રૂટ માર્ચ, જુઓ તસવીરો

ગુરુવારે મુંબઈના બોરીવલી (પૂર્વ)માં 2024ની લોકસભા ચૂંટણી પહેલાં કસ્તુરબા પોલીસ સ્ટેશન દ્વારા રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

16 May, 2024 04:56 IST |

Read More

પીએમ મોદીના ચાહકો

નરેન્દ્ર મોદીને દિલથી બોલાવ્યા અને જુઓ તેઓ રામ બનીને આવીને ગયા

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે મુંબઈના ઘાટકોપરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં પીએમ મોદીના લાખો ચાહકો આવ્યા હતા. પીએમની એક ઝલક જોવા માટે અનેક લોકો કલાકોના કલાકો સુધી ઉભા રહ્યાં હતા. કોઈ પોતાનું કામકાજ બાજુએ મુકીને આવ્યું હતું તો કોઈ પોતાનું દુઃખ દર્દ ભુલીને મોદીને મળવા ઉત્સુક બન્યા હતા.

16 May, 2024 10:30 IST |

Read More

તસવીરોઃ આશિષ રાણે, સમીર માર્કન્ડે, શાદાબ ખાન, કીર્તિ સુર્વે પરાડે

નરેન્દ્ર મોદીનો રોડ-શો જાણે એક ઉત્સવ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે મુંબઈના ઘાટકોપરમાં પ્રચાર માટે આવ્યા હતા. પીએમ મોદીએ ઘાટકોપરમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેનો નજારો જોવા જેવો હતો. આ રોડ શોની ઝલક જોવા જેવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાટકોપર-વેસ્ટમાં છત્રપતિ શિવાજી મહારાજને નમન કરીને શરૂઆત અને ઘાટકોપર-ઈસ્ટમાં ભગવાન શ્રી રામના સાંનિધ્યમાં સમાપન કર્યું હતું. (તસવીરોઃ આશિષ રાણે, સમીર માર્કન્ડે, શાદાબ ખાન, કીર્તિ સુર્વે પરાડે)

16 May, 2024 08:31 IST |

Read More

ઘાટકોપરમાં નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શૉ પહેલા નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ રેલી પહેલા ઘાટકોપરનો નજારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ચૂંટણી 2024 પહેલા મુંબઈમાં ભવ્ય રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શૉ ઘાટકોપરના કેટલાક વિસ્તારોમાંથી પસાર થવાનો છે. જાણો આ વિશે વધુ... તસવીરો - શાદાબ ખાન

15 May, 2024 06:32 IST |

Read More

હોમ વોટિંગ પ્રક્રિયામાં વ્યસ્ત ચૂંટણી પંચનો સ્ટાફ (તસવીરઃ આશિષ રાજે)

તમારો મત છે મહત્વનો…ચૂંટણી પંચે શરુ કર્યું હોમ વોટિંગ, માહિમ પહોંચી સવારી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ના પાંચમા તબક્કાને શરુઆતમાં બસ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટની પંચ (Election Commission) એ મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai) માં ઘરે ઘરે જઈ હોમ વોટિંગની પ્રક્રિયા શરુ કરી છે. આ ભાગરુપે આજે ચૂંટણી પંચના અધિકારીઓએ બુધવારે મુંબઈના માહિમ (Mahim) વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘરેલુ મતદાન કર્યું હતું. (તસવીરોઃ આશિષ રાજે)

15 May, 2024 03:45 IST |

Read More

નામાંકન નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરોઃ પીટીઆઈ)

વારાણસીથી ત્રીજી વાર પીએમ મોદીએ નામાંકન ભર્યું, ખાસ યોગમાં કર્યું કામ

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મંગળવારે એટલે કે આજે વારાણસી (Varanasi) લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમના નોમિનેશનમાં ભાગ લેવા માટે કાશીમાં દિગ્ગજોનો મેળાવડો જામ્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અને ધારાસભ્યોએ નામાંકનમાં ભાગ લીધો હતો. (તસવીરોઃ પીટીઆઈ)

14 May, 2024 12:30 IST |

Read More

તસવીરો: પીટીઆઈ

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા દરમિયાન દેશવાસીઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો

લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો પર મતદાન ચાલી રહ્યું હોવાથી સવારે 11 વાગ્યા સુધીમાં 24.87 ટકા મતદાન નોંધાયું હતું.

13 May, 2024 05:35 IST |

Read More

મતદાન કરનાર ટોલીવૂડ સેલેબ્ઝ

ટોલીવૂડના સેલેબ્ઝે કરી મતદાનની અપીલ, જુઓ કોણ પહોંચ્યું મત આપવા

તેલંગાણામાં લોકસભાની ૧૭ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે ટોલીવૂડના અનેક સ્ટાર્સ મતદાન માટે આગળ આવ્યા હતા. ટોલીવૂડ સ્ટાર્સ કે. ચિરંજીવી, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન સોમવારે હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.

13 May, 2024 03:45 IST |

Read More

ગુરુદ્વારામાં સેવા આપતા પીએમ મોદી (તસવીર સૌજન્યઃ એક્સ)

શીખ પાઘડીમાં સુંદર લાગ્યા વડાપ્રધાન, સેવા કરતા મોદીની નમ્રતાએ દિલ જીત્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) ના પ્રચારના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બિહાર (Bihar) ના પ્રવાસે છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન મોદી શીખ પાઘડી પહેરીને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ગુરુદ્વારા (Takhat Shri Harimandir Ji Patna Sahib) પહોંચ્યા હતા. પીએમ મોદીએ દરબારમાં દર્શન કર્યા અને લંગરમાં ભોજન પણ ગ્રહણ કર્યું હતું. એટલું જ નહીં આ પછી પીએમ મોદીએ લોકોને લંગરમાં ભોજનનું વિતરણ કર્યું હતું. આ ઘટનાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં પીએમ મોદીની નમ્રતાએ સહુનું દિલ જીત્યું છે. (તસવીર સૌજન્યઃ એક્સ)

13 May, 2024 02:35 IST |

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરઃ પીટીઆઇ)

પીએમ મોદીનો રાજા રાજેશ્વરા સ્વામીના આશીર્વાદ લઈ તેલગંણામાં ચૂંટણી પ્રચાર શરુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારની શરુઆત કરે તે પહેલા કરીમનગર જિલ્લાના વેમુલાવાડામાં શ્રી રાજા રાજેશ્વરા સ્વામી દેવસ્થાનમમાં પ્રાર્થના કરી હતી. તેમણે ભગવાનના આશીર્વાદ  લઈને અહીં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારનું રણશિંગુ ફૂંક્યું. (તસવીરોઃ પીટીઆઇ)

08 May, 2024 02:57 IST |

Read More

તસવીર - સમીર આબેદી

ઉજ્જવલ નિકમ, રવિન્દ્ર વાયકર, અભિનેતા એજાઝ ખાને લોકસભા ચૂંટણી માટે કર્યું નામાંકન

ભારતીય જાનતા પાર્ટી (ભાજપ)ના ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર ઉજ્જવલ નિકમ, શિવસેના શિંદે જૂથના ઉત્તર-પશ્ચિમ મુંબઈની સીટના ઉમેદવાર રવિન્દ્ર વાયકર અને અભિનેતા એજાઝ ખાને (અપક્ષ ઉમેદવાર) શુક્રવારે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

03 May, 2024 07:27 IST |

Read More

શુક્રવારે સવારે કલા નગર સિગ્નલથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ તરફ ટ્રાફિક પૂર્વ તરફ ડાયવર્ટ કરાયો હતો

બાંદ્રામાં નોમિનેશન ફાઈલિંગની પ્રક્રિયા ચાલુ, ટ્રાફિકથી લોકો પરેશાન

બાંદ્રા (Bandra) પૂર્વમાં મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર (Mumbai Suburban District Collectorate) કચેરી ખાતે આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માટે નોમિનેશન ફાઈલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી અહીં સખત ટ્રાફિક જામ જોવા મળે છે. આજે ભારતીય જનતા પાર્ટી - બીજેપી (Bharatiya Janata Party - BJP) ના ઉજ્જવલ નિકમે ઉમેદવારી નોંધાવી હતી. (તસવીરોઃ મિડ-ડે)

03 May, 2024 02:58 IST |

Read More

સાબરકાંઠામાં સભાનું સંબોધન કરતા પીએમ મોદી, તેમને સાંભળવા આવ્યા લાખો લોકો આવ્યા હતા

કોંગ્રેસ હારે તો EVMનું બહાનું કાઢે અને જીતે તો ચુપ રહે છે! : પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુજરાત (Gujarat) માં લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) નો પ્રચાર શરુ કરી દીધો છે. પીએમ મોદીએ આજે બનાસકાંઠા (Banaskantha) ના ડીસા (Disa) માં પ્રથમ જનસભા સંબોધ્યા બાદ સાબરકાંઠા (Sabarkantha) ના હિંમતનગર (Himmatnagar) ભાજપની વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી. આ જનસભામાં વડાપ્રધાને સાબરકાંઠા, મહેસાણા (Mehsana), પાટણ (Patan) તેમજ અમદાવાદ (Ahmedabad) પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. હિંમતનગરમાં સભાનું સંબોધન કરતા પીએમ મોદીએ કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યો હતો.

01 May, 2024 10:15 IST |

Read More

તસવીર: એકનાથ શિંદેની ટીમ

પીએમ મોદીની સિદ્ધિઓ હિમાલય જેવી છે… એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) એ ગુરુવારે છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) માં લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) ની રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દરમિયાન એકનાથ શિંદેએ શિવસેના - યુબીટી (Shiv Sena - UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર પ્રહારો કર્યા હતા. (તસવીરોઃ એકનાથ શિંદેની ટીમ)

25 April, 2024 09:30 IST |

Read More

તસવીરઃ સમીર સૈયદ આબેદી

Lok Sabha Elections 2024: અજિત પવારની NCPએ જાહેર કર્યો મેનિફેસ્ટો

અજિત પવાર (Ajit Pawar) ની આગેવાની હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Elections 2024) માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણને પ્રતિષ્ઠિત ભારત રત્ન પુરસ્કાર આપવા અને મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની પોતાની માંગણીઓ રજૂ કરશે. મેનિફેસ્ટોનો ઉદ્દેશ્ય ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવને તેમના અધિકાર તરીકે ટેકો આપવા અને તેની સુરક્ષાની ખાતરી આપવાનો છે. (તસવીરોઃ સમીર સૈયદ આબેદી)

22 April, 2024 07:39 IST |

Read More

ચૂંટણીનાં માહોલની તસવીરો

જામી રહ્યો છે ઇલેક્શનનો માહોલ

દિલ્હી હોય કે પછી સુરત હોય, તમામ જગ્યાએ લોકસભાની આવનારી ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. જુઓ તસવીરો

06 April, 2024 02:50 IST |

Read More

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલાર અને ભાજપની કૉર કમિટીના સભ્યો એવા અનેક રાજ્યના કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા

Photos: લોકસભાની ચૂંટણી પહેલાં મળી મહારાષ્ટ્ર ભાજપની કૉર કમિટીની બેઠક

મહારાષ્ટ્રમાં બીજેપી કૉર કમિટીના સભ્યોએ રવિવારે લોકસભાની ચૂંટણીના ભાગરૂપે તમામ 48 મતવિસ્તારો પર ચર્ચા-વિચારણા કરવા પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. તસવીરો: મિડ-ડે

01 April, 2024 08:34 IST |

Read More

 મતદાન માટે જાગૃતિ

દેશભરમાં ઠેર-ઠેર યુવા પેઢી મતદાન વિશે જાગૃતિ ફેલાવી રહી છે

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ખાતે ગઈ કાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શનમાં લોકસભાની ચૂંટણી માટે યુવા મતદારોમાં મતદાન વિશે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા મતદાન જાગૃતિ યુવા સંવાદ રૅલી યોજાઈ હતી, જેમાં પહેલી વાર મતદાન કરવા જનારા યુવા મતદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રૅલીમાં યુવાનોએ દસ મિનિટ દેશ માટે, વોટ ફૉર શ્યૉર, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સહિતનાં મતદાન-જાગૃતિનાં વિવિધ સૂત્રો સાથેનાં બૅનરો અને પ્લૅકાર્ડ સાથે રૅલી યોજીને લોકોને જાગ્રત કર્યા હતા.

20 March, 2024 10:06 IST |

Read More

રોડ-શો કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

પીએમ મોદીનું `સાઉથ મિશન` શરૂ, પલક્કડમાં કર્યો ભવ્ય રોડ શો, જુઓ ફોટોઝ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા કેરળને જે મહત્વ આપવામાં આવ્યું છે તે ભારપૂર્વક જણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પલક્કડમાં એક વિશાળ રોડ-શો યોજ્યો હતો. (તમામ તસવીરો: મિડ-ડે)

19 March, 2024 01:46 IST |

Read More

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઈન્ડિયા જૂથના નેતાઓનું આ પહેલું શક્તિપ્રદર્શન છે

લોકસભાની ચૂંટણી પહેલાં શિવાજી પાર્કમાં ઈન્ડિયા એલાઇન્સના નેતાઓનું શક્તિ પ્રદર્શન

કૉંગ્રેસના નેતા સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, NCP (SP)ના વડા શરદ પવાર અને અન્યો સહિત ભારતીય જૂથના નેતાઓ લોકસભા ચૂંટણી પહેલાં જાહેર રેલી માટે મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચ્યા છે. તસવીરો: અતુલ કાંબલે, શાદાબ ખાન, સમીર માર્કંડે અને આશિષ રાણે

17 March, 2024 09:54 IST |

Read More

તસવીરો: અતુલ કાંબલે અને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ

Photos: લોકસભાની ચૂંટણી પહેલાં પીયૂષ ગોયલે કર્યા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ કે જેઓ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મુંબઈ ઉત્તર ઉમેદવાર છે, તેમણે ગુરુવારે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. તેમનું નામ આગામી ચૂંટણી માટે બીજેપીના 72 ઉમેદવારોની બીજી યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

14 March, 2024 08:20 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK