આવી રીતે બનાવો કૉર્ન ટૉર્ટિલા
કૉર્ન ટૉર્ટિલા
સામગ્રી
☞ મકાઈનો લોટ ૧-૧/ર કપ
ADVERTISEMENT
☞ મેંદો ૧ કપ
☞ તેલ બે ટ-સ્પૂન
☞ મીઠું ૧/ર ટીસ્પૂન
રીત
બધી સામગ્રી મિકસ કરી નવાયા પાણીથી થોડો નરમ લોટ બાંધી લો. એની પાતળી રોટલી વણીને એને તવી પર શેકી લો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)