ટૅક્સીવાળાઓની માફિયાગીરી, હોટેલો દ્વારા બેફામ વસૂલાતા ભાવ અને કરવામાં આવતા તોછડા વર્તન, ભારતીય ટૂરિસ્ટો સાથે થતા ખરાબ વ્યવહારની અનેક ફરિયાદ-વ્યથા લોકો ઠાલવી રહ્યા છે
ગોવા બીચ
ગોવામાં પાર્ટી-સીઝન શરૂ થવામાં છે એવા જ સમયે સોશ્યલ મીડિયા પર એની વિરુદ્ધ જોરદાર બળાપો ઠલવાઈ રહ્યો છે. ટૅક્સીવાળાઓની માફિયાગીરી, હોટેલો દ્વારા બેફામ વસૂલાતા ભાવ અને કરવામાં આવતા તોછડા વર્તન, ભારતીય ટૂરિસ્ટો સાથે થતા ખરાબ વ્યવહારની અનેક ફરિયાદ-વ્યથા લોકો ઠાલવી રહ્યા છે