શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો એ હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીને આમંત્રિત કરી શકે છે
અખરોટમાંથી બનેલું તેલ
આજના જમાનામાં ખોટા આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે કૉલેસ્ટરોલની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય તો એ હાર્ટ-અટૅક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીને આમંત્રિત કરી શકે છે. એટલે એને કાબૂમાં રાખવું ખૂબ જરૂરી છે અને એમાં અખરોટનું સેવન ફાયદાકારક બની શકે છે