થોડા સમય પહેલાં જ અભિનેતા બૉબી દેઓલે કહ્યું કે મારું મનપસંદ શાક દૂધી છે. બાળપણમાં તેને દૂધી ગમતી નહોતી, પણ પછી તે એના પ્રેમમાં પડી ગયો
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં જ અભિનેતા બૉબી દેઓલે કહ્યું કે મારું મનપસંદ શાક દૂધી છે. બાળપણમાં તેને દૂધી ગમતી નહોતી, પણ પછી તે એના પ્રેમમાં પડી ગયો. અનેક વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર દૂધી ખાવાના ફાયદા જાણ્યા બાદ બની શકે કે જેમને ન ભાવતી હોય તેમને પણ દૂધી પસંદ પડવા માંડે તો નવાઈ નહીં