લગભગ ૨૫ ટકા ભારતીય સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર છે. આવાં બ્રેસ્ટમાં ટિશ્યુની ઘનતા વધુ હોવાથી તેમને બ્રેસ્ટનું કૅન્સર થવાનું જોખમ વધારે રહે છે.
પ્રતીકાત્મક તસવીર
લગભગ ૨૫ ટકા ભારતીય સ્ત્રીઓનાં સ્તન ભરાવદાર છે. આવાં બ્રેસ્ટમાં ટિશ્યુની ઘનતા વધુ હોવાથી તેમને બ્રેસ્ટનું કૅન્સર થવાનું જોખમ વધારે રહે છે. આૅક્ટોબર બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મન્થ કહેવાય છે ત્યારે જાણીએ કે ભરાવદાર સ્તન હોય તો જોખમ કેમ વધુ છે અને એનું નિદાન કેમ અઘરું હોય છે



